આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
1.આપના નેતાઓ નશાની હાલતમાં હતા, ખૂબ ગાળાગાળી અને છેડતી કરી, ઇટાલિયા, ઇસુદાન, પ્રવીણ રામે નખ માર્યાં

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 12 ડિસેમ્બરે લેવામાં આવેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટતા સરકારી ભરતીઓને લઈ અનેક સવાલો ઉઠી રહ્યાં છે. 

Visit Saurashtra Kranti Homepage here

2.હાય રે ભાજપ હાય હાય…ના નારા સામે પોલીસનો લાઠીચાર્જ, AAPના નેતા-કાર્યકરોનાં પીઠ-માથાં ફૂટ્યાં, ખેંચી-ખેંચી કમલમ બહાર કાઢ્યા

રાજ્યમાં ગઈ 12મી ડિસેમ્બરે યોજાયેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર 3 દિવસ પહેલાં જ લીક થઈને કેટલાક લોકો સુધી સર્ક્યુલેટ થયું હતું. 

3.’બસ હવે માનો ગર્ભ અને કબર જ સુરક્ષીત’, માતા-પિતા છોકરાઓને અમારું સન્માન જાળવતા શીખવે

‘Stop Sexual harassment’ના તો શિક્ષકો પર વિશ્વાસ કરવો જોઈએ અને ના સંબંધીઓ પર… છોકરીઓ માટે બસ હવે માતાનો ગર્ભ અને કબર જ સુરક્ષિત જગ્યા છે. 

4.ત્રણ ટનના ચાર પ્રવેશદ્વાર આકર્ષણ જમાવે છે, જાલોરના 35 કારીગરે 18-18 કલાક કામ કરીને અઢી મહિનામાં તૈયાર કર્યા

કાશી વિશ્વનાથ કોરિડોરની ચર્ચા અત્યારે સમગ્ર દેશમાં થઈ રહી છે. આમાં સાગના લાકડાંથી બનેલા હજારો કિલોનાં દ્વાર લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે. 

5. વોટર ID સાથે આધાર કાર્ડને લિંકઅપ કરતું બિલ ‘ચૂંટણી અધિનિયમ સંશોધન-2021’ લોકસભામાં પસાર, બિલને લઈ વિપક્ષનો હોબાળો

ચૂંટણી કાયદો સંશોધન ખરડો-2021 સોમવારે લોકસભામાં પસાર થઈ ગયો છે. બિલમાં વોટર લિસ્ટના ગોટાળા અને બોગસ મતદાન રોકવા માટે વોટર ID અને લિસ્ટને આધાર કાર્ડ સાથે લિંકઅપ કરવાની જોગવાઈ છે.

6.જામનગરમાં પિયરમાં રહેતી પત્ની પર ઈન્દોરથી આવેલા પતિએ ફાયરિંગ કર્યું, પત્નીને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડાઈ

જામનગરના દરેડ વિસ્તારમાં રિસામણે બેસેલી પરિણીતા પર તેના પતિએ ફાયરિંગ કરતાં તેને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવી છે.

7.AAPના નેતાઓ કમલમનો મુખ્ય ગેટ તોડ્યો, તો ભાજપના કાર્યકર લાકડી સાથે તૂટી પડ્યાં, ઈસુદાનને સિક્યુરીટી કેબિનમાં સંતાવું પડ્યું

કમલમનો ગેટ તૂટ્યો અને મામલો બીચકયો, ભારે હોબાળો થયો અને અનેક ઈજાગ્રસ્ત થયા

AAPના તમામ નેતા-કાર્યકરોને ગાંધીનગર પોલીસ ડીટેન કરીને લઈ ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે

8. ED છેલ્લાં 2 કલાકથી પનામા પેપર્સ મામલે ઐશ્વર્યા રાયની પૂછપરછ કરી રહ્યું છે,અમિતાભ બચ્ચનને પણ તેડું આવી શકે છે

એક મહિના પહેલાં અભિષેક બચ્ચન ED પહોંચ્યો હતો અભિષેકે અમુક ડોક્યુમેન્ટ EDને સોંપ્યા હતાદુનિયાભરમાં બહુચર્ચિત પનામા પેપર્સ કેસ મામલે બચ્ચન પરિવારની તકલીફ વધી ગઈ છે. 

9. પ્રફુલ પટેલના દીકરાના લગ્નમાં સલમાન સાથે જોવા મળી હોલિવૂડ અભિનેત્રી સામંથા, એક કારમાં બેઠાં, સાથે ડાન્સ કર્યો

સલમાન ખાનનું નામ આ પહેલાં ઐશ્વર્યા રાય, કેટરીના કૈફ, સંગીતા બિજલાણી, સોમી અલી તથા લુલિયા વન્તુર સાથે જોડાઈ ચૂક્યું છે

NCP (નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી)ના નેતા પ્રફુલ પટેલના દીકરાના લગ્નમાં હાજરી આપવા માટે સલમાન ખાન શનિવાર, 18 ડિસેમ્બરે જયપુર પહોંચ્યો હતો. 

Read About Weather here

10.રસ્તે રખડતા ઢોર મુદ્દે હાઈકોર્ટ અને પાટીલની કડક કાર્યવાહીની સૂચના છતાં AMCએ દરખાસ્ત બાકી રાખી, સિનિયર નેતાનો દોરી સંચાર?

AMCએ ઢોર પકડાય ત્યારે 150થી 200 ટકા સુધી દંડની રકમ વધારવા સરકારની મંજુરી માટે દરખાસ્ત મૂકી

કડક પગલાં લેવાની જગ્યાએ હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીએ કોર્પોરેશનની દરખાસ્તને વિચારણાના નામે બાકી રાખી દીધી

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here