આરટીઓ અધિકારીને આ દ્રશ્યો ક્યારે દેખાશે?

આરટીઓ અધિકારીને આ દ્રશ્યો ક્યારે દેખાશે?
આરટીઓ અધિકારીને આ દ્રશ્યો ક્યારે દેખાશે?
શહેરમાં કોરોનાએ ફરી દેખા દીધા છે. ત્યારે તંત્ર એલર્ટ થઇ ગયુ છે અને તમામ જગ્યાએ નિયમોનું કડક પાલન કરવાની સુચના અપાઈ ગઈ છે. બે ત્રણ દિવસ પહેલા સ્કૂલોમાં બાળકોને પણ કોરોનાની અસર જોવા મળતાશિક્ષણ અધિકારીએ તમામ સ્કૂલોમાં નિયમોનું કડક પાલન થાય તેની સુચના આપી દીધી છે.

Visit Saurashtra Kranti Homepage here

પણ તેની વચ્ચે એક વાત એવી પણ હતી કે સ્કૂલોમાં નિયમોનું પાલન થાય છે પણ બાળકોને સ્કૂલે મુકવા આવતા વાનચાલકો સોશિયલ ડીસ્ટન્સનું પાલન કરતા નથી. આ સાંભળીને આરટીઓ તંત્રએ સ્કૂલવાન ચાલકો ધોસ બોલાવી છે અને અનેક ગાડીઓ ડીટેઈન પણ કરી દેવામાં આવી છે.

આવું થતા સ્કૂલવાન એસોસિએશનમાં રોષ જોવા મળી રહ્યો છે અને એવો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે, જો આરટીઓ તંત્રએ વાનમાં નિયમ ભંગ દેખાતો હોય તો શહેરમાં ચાલતી

Read About Weather here

અનેક સીટી બસો અને સ્કૂલબસોમાં પણ નિયમોનું પાલન કરવામાં આવતું નથી. તો તેને ડીટેઈન કરવામાં કોની લાજ કાઢવામાં આવે છે. તેવડ હોય તો તેને ડીટેઈન કરી બતાવે.(4.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here