ભયાનક વાવાઝોડામાં 144 લોકોના મૃત્યુ…!

ભયાનક વાવાઝોડામાં 144 લોકોના મૃત્યુ...!
ભયાનક વાવાઝોડામાં 144 લોકોના મૃત્યુ...!
આ અઠવાડિયે ફિલિપાઈન્સમાં આવેલા વિનાશક ટાયફૂન “રાય”નો મૃત્યુઆંક ઓછામાં ઓછો ૧૪૪ પર પહોંચી ગયો છે. મધ્ય ફિલિપાઈન્સમાં બોહોલ પ્રાંત ૭૨ મૃત્યુ સાથે સૌથી વધુ અસરગ્રસ્ત છે,

Visit Saurashtra Kranti Homepage here

જ્યારે નેગ્રોસ ઓક્સિડેન્ટલમાં ૧૮, સેબુ ૧૬, દિનાગત ટાપુઓ ૧૦, સધર્ન લેયેટે છ મોત નોંધાયા છે. મૃત્યુઆંક વધવાની શક્યતા છે.

Read About Weather here

મધ્ય અને દક્ષિણ ફિલિપાઈન્સમાં ૩૧ લોકોના મોતના અહેવાલ મળ્યા છે. વાવાઝોડાથી તબાહ થયેલા વિસ્તારોમાં હજુ પણ સંદેશાવ્યવહાર બંધ છે,

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here