ગોંડલનાં ચરખડી પાસે મીનીબસ પલ્ટી મારી જતાં 11 મુસાફરો ઘાયલ

ગોંડલનાં ચરખડી પાસે મીનીબસ પલ્ટી મારી જતાં 11 મુસાફરો ઘાયલ
ગોંડલનાં ચરખડી પાસે મીનીબસ પલ્ટી મારી જતાં 11 મુસાફરો ઘાયલ

તમામને સારવાર માટે રાજકોટ ખસેડાયા: ચાલુ બસે ડ્રાઈવર ચા ની ચુસ્કી મારવા જતા અકસ્માત

રાજકોટ-જૂનાગઢ વચ્ચે દોડતી એક ખાનગી મીની લક્ઝરી બસ આજે સવારે ગોંડલનાં ચરખડી ગામ પાસે ઉંધી વળી જતા 11 જેટલા ઉતારુંઓ ઘાયલ થયા હતા.એ તમામને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

જૂનાગઢથી મજુરી કામ માટે આવતા શ્રમિકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે જણાવ્યા મુજબ સનાહ લખેલી જીજે-11 ટીટી-8586 નંબરની ખાનગી લક્ઝરી બસનો ડ્રાઈવર ચાલુ બસે ચા ની ચુસ્કી મારવા જતા બસ પલ્ટી મારી ગઈ હતી.

Read About Weather here

ઘટનાને પગલે હાઈ-વે ઓથોરોટી સ્ટાફ તથા 108 નો સ્ટાફ અને પોલીસ સ્થળ પર ધસી ગયા હતા. ઘવાયેલા તમામને તાબડતોડ રાજકોટ ખસેડવામાં આવ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here