પી.ડી.એમ કોલેજના આચાર્યએ વિદ્યાર્થીને માર માર્યાનો આક્ષેપ

પી.ડી.એમ કોલેજના આચાર્યએ વિદ્યાર્થીને માર માર્યાનો આક્ષેપ
પી.ડી.એમ કોલેજના આચાર્યએ વિદ્યાર્થીને માર માર્યાનો આક્ષેપ

કોલેજના વિદ્યાર્થીનું સસ્પેન્ડ રદ કરવા અઇટઙની માંગ

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા પી.ડી.એમ. કોલેજના આચાર્યને રજૂઆત કરવામાં આવી છે કે, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદને વારંવાર ઙઉખ કોલેજના આચાર્યની ફરિયાદ મળતી હોવાથી ગુરૂવારે એક વિદ્યાર્થીને ગેરકાયદેસર રીતે માર મારી અને સસ્પેન કરવામાં આવ્યો.

Visit Saurashtra Kranti Homepage here

વિદ્યાર્થી પરિષદ માંગ કરે છે કે સસ્પેન રદ કરવામાં આવે અને આચાર્ય દ્વારા લેખિતમાં માફી માંગવામાં આવે તેમજ આવનાર દિવસોમાં આવું ગેરવ્યાજબી

Read About Weather here

વર્તન કરવામાં નહિ આવે તેની બાહેધરી આપવામાં આવે તેમ જય મહેતાએ જણાવ્યું છે.(1.15)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here