સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં નિષ્ણાંતોનું સંશોધન …

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં નિષ્ણાંતોનું સંશોધન ...
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં નિષ્ણાંતોનું સંશોધન ...

ખેડૂતો માટે ખુશખબર; નવતર બેકટેરીયાની શોધ: ઘઉંનાં ઉત્પાદનમાં વધારો થશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં એનિમલ બાયોટેકનોલોજી વિભાગનાં સંશોધકોએ એક એવા નવા બેકટેરીયાની શોધ કરી છે. જેનાથી ઘઉંનું ઉત્પાદન વધી જશે અને માત્ર એટલું જ નહીં ઘઉંની ગુણવત્તામાં પણ ખૂબ જ વધારો થશે.

Read Local News / Articles : Saurashtra , Gujarat

નિષ્ણાંતોની આ નવતર શોધનો અહેવાલ પ્રતિષ્ઠિત આંતર રાષ્ટ્રીય વૈજ્ઞાનિક મેગેઝીન નેચરમાં પ્રસિધ્ધ કરવામાં આવ્યો છે.

આ નિષ્ણાંતો સંશોધનને આણંદની કૃષિ યુનિવર્સિટીએ પણ સમર્થન આપ્યું છે અને સૂચવ્યું છે કે, સંશોધકોએ લેબોરેટરીમાં તૈયાર કરેલા બેકટેરીયાની મદદથી મગફળીનાં વાવેતરમાં રસાયણિક ખાતરનું પ્રમાણ ઘટાડી શકાશે.

Read About Weather here

તદ્દઉપરાંત ઉત્પાદન અને ગુણવત્તા પણ વધી જશે. અહેવાલમાં પ્રોફેસર રમેશ કોઠારીએ દર્શાવ્યું છે કે, મગફળી સૌરાષ્ટ્રનાં કૃષિક્ષેત્રનો મુખ્ય અને મહત્વનો પાક છે. એટલે તેના પર રીસર્ચ કરવામાં આવ્યું છે. જમીનનો અને માટીનો પ્રકાર, ભૌગોલિક સ્થિતિ વગેરે માપદંડોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here