રાજકોટમાં શંકાસ્પદ ત્રણ સ્થાનિક દર્દીઓનો ઓમિક્રોન રિપોર્ટ નેગેટિવ

રાજકોટમાં શંકાસ્પદ ત્રણ સ્થાનિક દર્દીઓનો ઓમિક્રોન રિપોર્ટ નેગેટિવરાજકોટમાં શંકાસ્પદ ત્રણ સ્થાનિક દર્દીઓનો ઓમિક્રોન રિપોર્ટ નેગેટિવ
રાજકોટમાં શંકાસ્પદ ત્રણ સ્થાનિક દર્દીઓનો ઓમિક્રોન રિપોર્ટ નેગેટિવ

રાજકોટ કલેકટર અરૂણ મહેશ બાબુએ આપી માહિતી

રાજકોટ જિલ્લામાં કોરોના ના નવા વેરીયેન્ટ ને લઈને રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય તંત્ર એલર્ટ છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ દર્દીઓ નો અલગ વોર્ડ અને એક્ઝામિનેશન સહિત વિદેશથી આવતા નાગરિકોનું સ્ક્રિનિંગ અને જરૂરી જણાય ત્યાં સ્થાનિક દર્દીઓની પણ વિશિષ તપાસ હાથ

Visit Saurashtra Kranti Homepage here

ધરી કોરોના નિયંત્રણ માટે કામગીરી કરવામાં આવી રહી છે. રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે રાજકોટ અને ગોંડલના સ્થાનિક રહીશ ત્રણ શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લઇ એમિક્રોન ના પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા

જે આજે નેગેટીવ આવ્યા છે. જિલ્લા કલેકટર મહેશ બાબુએ જણાવ્યું હતું કે એમિક્રોન લઈને હાલ જિલ્લામાં રાહત છે પરંતુ લોકોએ સાવધ રહેવાની જરૂર છે. જે લોકોને વેકિસનેશન નો બીજો

Read About Weather here

ડોઝ બાકી હોય તે સંપૂર્ણ વેકિસનેશન કરાવે અને જરૂરી સોશિયલ ડિસ્ટન્સ રાખે અને ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળે અને સરકારની માર્ગદર્શિકા પ્રમાણે અનુસરે તે જરૂરી છે.(1.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here