OMG કૂતરાને પાછો લાવવા 24 લાખનો ખર્ચ…!

OMG કૂતરાને પાછો લાવવા 24 લાખનો ખર્ચ…!
OMG કૂતરાને પાછો લાવવા 24 લાખનો ખર્ચ…!
ઓસ્ટ્રેલિયાના એક દંપતિએ તો ન્યૂઝીલેન્ડમાં ફસાયેલા પોતાના પાળેલા કુતરાને પાછુ લાવવા માટે એક ખાનગી વિમાન ભાડે કર્યુ હતુ અને આ માટે ૨૪ લાખ રુપિયાનો ખર્ચ કર્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

આ દંપતિ ક્રિસમસ પહેલા પોતાના શ્વાનને કોઈ પણ હિસાબે ઘરે લાવવા માંગતુ હતુ.કોરોનાન નિયમો અને ફ્લાઈટ રદ થઈ હોવાથી કૂતરુ ન્યૂઝીલેન્ડમાં ફસાયેલુ હતુ.એ પછી કુતરાના માલિક ટેશ કોર્બિન અને તેની ફિઆન્સી ડેવિડ ડેનેસે યોજના  બનાવી હતી.

ઘણા ધનિકોને કૂતરા પાળવાનો શોખ હોય છે અને તેમના ઘરમાં કૂતરાઓ પણ સામાન્ય માણસને ઈર્ષા આવે તેવી દોમ દોમ સાહેબી ભોગવતા હોય છે. ડેનેસ પણ ન્યૂઝીલેન્ડમાં હતી અને તે કૂતરા વગર પાછી જવા માંગતી હતી.એ પછી ખબર પડી હતી કે, પ્રાઈવેટ જેટ ભાડે કરીને પાછુ જઈ શકાય તેમ છે.

જોકે કુતરા માટે તેને વધારાના ૨૪ લાખ રુપિયા ખર્ચ કરવા પડ્યા હતા. કુતરાના માલિક ટેશ કાર્બિનનુ કહેવુ છે કે, પૈસા મહત્વ નથી રાખતા પણ ક્રિસમસ પહેલા તેઓ ઘરે આવે તે જરુરી છે.

Read About Weather here

હું ઈચ્છુ છે કે અમે સાથે સેલિબ્રેશન કરીએ. જોકે ટેશની ફિઆન્સ અને કુતરાને પાછા આવ્યા બાદ થોડા દિવસ માટે આઈસોલેશનમાં રહેવુ પડશે.જોકે ક્રિસમસ સુધીમાં આ સમયગાળો પુરો થઈ જવાનો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here