રાખીનું રમખાણ…!

રાખીનું રમખાણ…!
રાખીનું રમખાણ…!
વીડિયોમાં અભિજિતે રાખીને કહે છે, ‘આ પતિ ભાડેથી લાવી છે કે શું?’ આટલું સાંભળતાં જ રાખીનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી જાય છે. ‘બિગ બોસ 15’ની હાલમાં ઘણી જ ચર્ચા થઈ રહી છે. શોનો એક પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

આ પ્રોમોમાં રાખી સાવંત ગુસ્સામાં તમામ હદો પાર કરી નાખે છે. તે ગુસ્સામાં આવીને ઘરમાં ધાંધલધમાલ કરે છે. આટલું જ નહીં, તેણે અભિજિત બિચુકલેના વાળ ખેંચી નાખ્યા હતા.પછી તે બૂમો પાડીને કહે છે, ‘તે મને એમ કહ્યું કે હું પતિને ભાડેથી લઈને આવી છું, તું ભાડાનો છે.’

આ વાત સાંભળીને અભિજિતે રાકીને ચેતવણી આપતાં કહ્યું હતું કે તે ફાલતુ વાતોને મુદ્દા ના બનાવે. જોકે, રાખી પોતાના ગુસ્સા પર કંટ્રોલ રાખી શકતી નથી અને તે બેગ ફેંકવાનું શરૂ કરી દે છે.

ત્યાર બાદ તે ડાઇનિંગ એરિયામાં મૂકેલી ખુરશીઓ ફેંકે છે. આ બધું જોઈને અભિજિતે તેને ‘પાગલ’ કહી હતી. જોકે આ વાત પર રાખીને પતિ રિતેશે બિચુકલેને એમ કહ્યું હતું કે તે રાખીના સંબંધો પર સવાલ ના કરે.

આટલો હંગામો કર્યા બાદ પણ રાખી શાંત થઈ નહોતી અને તેણે ગુસ્સામાં અભિજિતને કહ્યું હતું, ‘તારા મનમાં કેવી રીતે આવ્યું કે મારો પતિ ભાડાનો છે. તો રાખીએ સામે એવો જવાબ આપ્યો હતો કે તારી પત્ની ભાડાની છે.

Read About Weather here

આટલું કહીને રાખીએ અભિજિતના વાળ બંને હાથથી ખેંચ્યા હતા મારા પતિ ભાડાનો નથી. તું ગંદો છે.’ રાખીનો સાથ આપતાં રિતેશે પણ કહ્યું હતું કે જ્યારે મનમાં આવી વાતો હોય ત્યારે જ આવે છે… અભિજિતે રાખીને એમ કહ્યું હતું કે સલમાન ખાને પણ આ જ વાત કહી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here