રાજકોટ બસપોર્ટ પર ઉતારૂં ચેકિંગમાં ટાઢોડું…!!

રાજકોટ બસપોર્ટ પર ઉતારૂં ચેકિંગમાં ટાઢોડું…!!
રાજકોટ બસપોર્ટ પર ઉતારૂં ચેકિંગમાં ટાઢોડું…!!
રાજકોટનાં અતિઆધુનિક એસટી બસપોર્ટ અને રેલ્વે સ્ટેશન પર ઉતારૂઓનાં ટેસ્ટીંગ અને સ્ક્રીનીંગની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

પરંતુ સ્થાનિક બસપોર્ટ અને રેલ્વે સ્ટેશનનાં સ્ટાફને મુસાફરોનું ચેકિંગ કરવામાં રતિભાર પણ રસ પડતો નથી.

એ અમારા તસ્વીરકારો આજે મંગળવારે જ ખેંચેલી તસ્વીર પરથી દેખાઈ આવે છે. ઉતારૂઓ પસાર થઇ જાય છે.

Read About Weather here

પણ એમના ચેકિંગની જવાબદારી ધરાવતો સ્ટાફ આરામથી બેઠો રહે છે. શું આવી રીતે આપણે મહામારીને પરાસ્ત કરી શકીશું. એવા સવાલો લોકોમાં પુછાઈ રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here