ગાંધીનગર ગીફ્ટ સીટીમાં દારૂબંધીનો નિયમ હળવો કરવા રાજ્ય સરકારની વિચારણા!!

ગાંધીનગર ગીફ્ટ સીટીમાં દારૂબંધીનો નિયમ હળવો કરવા રાજ્ય સરકારની વિચારણા!!
ગાંધીનગર ગીફ્ટ સીટીમાં દારૂબંધીનો નિયમ હળવો કરવા રાજ્ય સરકારની વિચારણા!!
ગાંધીનગર ખાતેનાં આંતર રાષ્ટ્રીય બિઝનેસ મથક અને ફાઈનાન્સ માટેના સૌથી મોટા કેન્દ્ર બનતા જતા ગીફ્ટ સીટી પુરતી દારૂબંધી હળવી કરવાનું રાજ્ય સરકાર ગંભીરતાથી વિચારી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

ટોચનાં અધિકારીઓનાં જણાવ્યા મુજબ વિશ્ર્વભરમાંથી આંતર રાષ્ટ્રીય ફાઈનાન્સ ટેકનોલોજી કંપનીઓ અહીં આવીને એમનું મથક સ્થાપે અને વિશ્ર્વની ટોચની ટેક પ્રતિભાઓ ગીફ્ટ સીટીમાં આવી શકે એ માટે દારૂબંધી ગીફ્ટ સીટી માટે હળવી કરવાનું આયોજન થઇ રહ્યું છે.

જેથી રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય પોર્ફેશનલ પ્રતિભાવો માટે સાંજની સોશિયલ લાઈફની તક પૂરી પાડી શકાય. ગીફ્ટ સીટીનાં સંચાલક મંડળે સરકારમાં રજૂઆત કરી છે અને દારૂબંધી હળવી બનાવવા અને ગીફ્ટ સીટીનાં ખાસ આર્થિક ઝોન (સેઝ) વિસ્તારમાં શરાબ પીરસવા અને પીવાની છૂટ આપવા માંગણી કરી છે.

Read About Weather here

અધિકારી સુત્રોએ જણાવ્યું હતું કે, જાન્યુઆરી 2022 માં વાયબ્રન્ટ ગ્લોબલ સમીટ યોજાઈ રહી છે. ત્યારે દારૂબંધીનો નિયમ હળવો કરવાની પ્રક્રિયા પર મુખ્યમંત્રી કાર્યાલયમાં આયોજન વિચારણા હેઠળ છે. તાજેતરમાં રાજ્યનાં મુખ્ય સચિવે પણ ગીફ્ટ સીટી માટે દારૂબંધીનાં નિયમો હળવા કરવાની ભલામણ કરી હતી.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here