19 માં માળેથી મહિલા નીચે પટકાઈ…!

19 માં માળેથી મહિલા નીચે પટકાઈ…!
19 માં માળેથી મહિલા નીચે પટકાઈ…!

આવો જાણીએ શું છેહકીકતમાં જોઈએ તો, આ મામલો દક્ષિણી ચીનના જિઆંગસુ પ્રાંતના યંગ્ઝહૌનો છે. ચીનમાં એક વૃદ્ધ મહિલા 19માં માળેથી પટકાઈ.તે પોતાના ઘરની બાલ્કનીમાંથી ધોયેલા કપડા સુકવવા માટે આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

આ દરમિયાન તેને પગ લપસી ગયો અને તે 19માં માળેથી નીચે આવી પડી. જોકે, ત્યાં સુધીમાં એક ચમત્કાર થયો, જેનાથી મહિલાનો જીવ બચી ગયો.અહીં એક 82 વર્ષિય વૃદ્ધ મહિલા પોતાના એપાર્ટમેન્ટના 19 માળની બાલ્કનીમાંથી કપડા સુકવવા આવી હતી.

બરાબર આજ સમયે તેનો પગ લપસી ગયો અને તે નીચે આવી. આ ઘટનાનો એક વીડિયો પણ સો. મીડિયા પર વાયરલ થઈ ગયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, કેવી રીતે એક વૃદ્ધ મહિલા 19મા માળેથી બાલ્કનીમાંથી લપસી ગઈ, અને 18માં માળ બાલ્કનીમાં રાખેલા કપડાને એંગરમાં ફસાઈ ગઈ.

તેના સહારે તે હવામાં લટકી રહી. મહિલાનું માથુ, હાથ અને ધડ 17માં માળે લટકી રહ્યુ હતું. જ્યારે તેના પગ 18માં માળે કપડાના રૈકમાં ફસાઈ ગયા હતા. તેમણે મહિલાના શરીરને ચારેતરફથી દોરડાવડે બાંધી દીધી.

Read About Weather here

બાદમાં ધીમે ધીમે બાલકનીમાં ખેંચી લીધી.જેવુ લોકોએ આ ઘટના જોઈ કે, તેમના તો હોંશ ઉડી ગયા. તો તાત્કાલિક પોલીસ અને રેસ્ક્યુ ટીમને બોલાવી. બચાવ ટીમની એક ટોળકીએ 18માં માળે ગઈ જ્યારે બીજી ટીમ 17માં માળે ગઈ.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here