ટમેટાનાં ભાવ આસમાને…!

ટમેટાનાં ભાવ આસમાને...!
ટમેટાનાં ભાવ આસમાને...!
બજારોમાં શાકભાજી ટમેટાંની ડિમાન્ડ કાયમ રહેતી હોય છે, પરંતુ હાલ એના ભાવ આસમાને જતાં રસોડાઓમાંથી અને સલાડની પ્લેટ્સમાંથી ટમેટાં ગાયબ થઈ ગયા છે.

Visit Saurashtra Kranti Homepage here

કમોસમી વરસાદ પડવાને કારણે અનેક રાજયોમાં છૂટક તથા જથ્થાબંધ બજારોમાં ટમેટાંના ભાવ ખૂબ વધી ગયા છે. શાકભાજી વિક્રેતાઓનું કહેવું છે કે કમોસમી વરસાદનું હવામાન જો ચાલુ રહેશે તો આવનારા અઠવાડિયાઓમાં ટમેટાંના ભાવ ઓર વધી જશે.

દક્ષિણ ભારતના રાજયોમાં મુસળધાર વરસાદ પડતાં ખેતીને નુકસાન થયું છે. આને કારણે ટમેટાં ઉપરાંત અન્ય શાકભાજીઓની કિંમત વધી છે.

Read About Weather here

મુંબઈ અને અમદાવાદની બજારોમાં ટમેટાંના ભાવ પ્રતિ કિલો રૂ. ૪૫ જેટલા બોલાય છે. તે ઉપરાંત ઈંધણના ભાવ, ખાસ કરીને ડિઝલના ભાવ પણ વધી જતાં ટ્રાન્સપોર્ટનો ખર્ચ વધ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here