4 બાળલગ્નો અટકાવતુ તંત્ર…!

4 બાળલગ્નો અટકાવતુ તંત્ર...!
4 બાળલગ્નો અટકાવતુ તંત્ર...!
આજે અદ્યતન ટેકનોલોજીનાં શિક્ષીત યુગમાં પણ રાજકોટ જીલ્લામાં જુની પુરાણી વિચારસરણી મુજબ બાળલગ્નોનું દુષણ યથાવત હોવાનું બહાર આવ્યું છે. કેમકે જીલ્લામાં ૪ જેટલા બાળલગ્નો અટકાવવામાં આવ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

જિલ્લા બાળ લગ્ન પ્રતિબંધક વિભાગ અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી દ્વારા છેલ્લા ત્રણ દિવસમાં રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં ચાર બાળલગ્નો અટકાવવામા આવ્યા છે.

આ અંગેની વિગતો આપતા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી મેહુલ ગોસ્વામીએ જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના કોઠી ગામે  ભાવેશભાઈ પાંચાભાઇ ખીજડીયાની સોળ વર્ષની પુત્રી ચેતના તથા ૧૪ વર્ષની પુત્રી મિરલના લગ્નો ૨૧ નવેમ્બરે યોજાવાના હતા,

Read About Weather here

જેને બાળ લગ્ન અટકાયત અધિનિયમ અન્વયે અટકાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત અન્ય ત્રણ જગ્યાઓએ પણ બાળલગ્નો અટકાવવામાં આવ્યા છે. રાજકોટ ગ્રામ્યના જાગૃત નાગરિકોની સાવચેતીને લીધે આ કામગીરી શક્ય બની છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here