ટીપું સુલતાનનો સોનાનો વાઘ…!

ટીપું સુલતાનનો સોનાનો વાઘ…!
ટીપું સુલતાનનો સોનાનો વાઘ…!
બ્રિટને મૈસ્ડરના શાસક ટીપુ સુલતાનની ગાદી પર બેઠેલા સોનાના વાઘને વિદેશમાં વેચવા પર કામચલાઉ પ્રતિબંધ લગાવ્યો છે ખરેખર બ્રિટન આ સોનાના વાઘ માટે કોઈ બ્રિટિશ ખરીદનારને શોધી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

બ્રિટિશ સરકાર ઈચ્છે છે કે, તેઓઆ ઐતિહાસિક વસ્તુઓને એવી રીતે વેચેક તેઓ તેમના દેશમાં કાયમ રહે. સોનાની બનેલું આ વાઘનું માળ્યું હિરા, માણેક અને નીલમણી જેવા છું દુર્લભ રત્નોની શણગારેલું છે તેની કિંમત અંદાજે 15 કરોડ રૂપિયા છે.

Read About Weather here

એવુ કહેવાય છે કે આવા પાંચ વાઘ છે અને તેના પર સોનાની કંઈક લખેલુ છે. જેનું રહસ્ય હજુ સુધી બહાર આવ્યું નથી. આ પહેલાથી બ્રિટનની ગેલેરી કે સંસ્થાને આવી ઐતિહાસિક વસ્તુઓ ખરીદવા માટે સમય મળશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here