પેટીએમનો જાદુ ન ચાલ્‍યો…!

પેટીએમનો જાદુ ન ચાલ્‍યો...!
પેટીએમનો જાદુ ન ચાલ્‍યો...!
પેટીએમના શેરે રોકાણકારોને નિરાશ કર્યાઃ એનએસઇ પર શેર રૂા. ૧૯પ૦ ના ભાવે ૯ ટકા ડીસ્‍કાઉન્‍ટમાં લીસ્‍ટ થયોઃ ઇસ્‍યુ પ્રાઇઝ હતી રૂા. ર૧પ૦: બીએસઇ પર શેર રૂા. ૧૯પપ ના ભાવે લીસ્‍ટ થયો છેઃ

Visit Saurashtra Kranti Homepage here

છેલ્લો ભાવ રૂા. ૧૮૪ર છેઃ જયારે શેફાયર ફુડનો શેર ૧૪ ટકા પ્રીમીયમ પર લીસ્‍ટીંગ થયેલ છે.

ઇસ્‍યુ પ્રાઇસ રૂા. ૧૧૮૦ હતી અને આ શેર રૂા. ૧૩પ૦ પર એનએસઇમાં તો બીએસઇ માં ૧૩૧૧ પર લીસ્‍ટ થયો છેઃ

Read About Weather here

છેલ્લો ભાવ રૂા. ૧૩૪૩ જોવા મળી રહ્યો છેઃ આ ભરણુ નવે. ૯ થી ૧૧ દરમ્‍યાન ખુલ્‍યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here