ગરવા ગીરનારની ગોદમાં આસ્થાથી આગળ ધપતી લીલીપરિક્રમા

ગરવા ગીરનારની ગોદમાં આસ્થાથી આગળ ધપતી લીલીપરિક્રમા
ગરવા ગીરનારની ગોદમાં આસ્થાથી આગળ ધપતી લીલીપરિક્રમા
ગરવા ગીરનારની ગોદમાં આસ્થાથી આગળ ધપતી લીલી પરિક્રમાંના રૂટ પર આરામ ફરમાવતા અને રોટલી બનાવતા યાત્રીકો તેમજ સાધુ સંતો અને પરિક્રમા માર્ગે આગળ મજલ કાપતા

Visit Saurashtra Kranti Homepage here

પરિક્રમાર્થીઓ તેમજ રૂટની મુલાકાત લઇ બંદોબસ્ત જાળવતા પોલીસ અધિકારીઓ તથા વનખાતાના અધિકારીઓ નજરે પડે છે.

Read About Weather here

લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ થયા બાદ ગામે-ગામથી શ્રધ્ધાળુઓ પરિક્રમાની પરંપરા જીવંત રાખવા જાણે ઉમટી પડયા હોય તેવો માહોલ સર્જાયો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here