72 બોઇંગ વિમાનનો ઓર્ડર…!

72 બોઇંગ વિમાનનો ઓર્ડર...!
72 બોઇંગ વિમાનનો ઓર્ડર...!
અબજોપતિ ઈન્વેસ્ટર રાકેશ ઝુનઝુનવાલાએ પ્રમોટ કરેલી અકાસા એર ભારતમાં સસ્તા ભાડામાં વિમાન પ્રવાસ કરાવનાર નવી એરલાઈન છે.

Visit Saurashtra Kranti Homepage here

તેણે અમેરિકાની વિમાન ઉત્પાદક બોઈંગ કંપનીને ૭૨ મેકસ જેટ વિમાન ખરીદીનો ઓર્ડર આપ્યો છે.

આ સોદો આશરે ૯ અબજ ડોલરની કિંમતનો થાય છે. આ જાણકારી બોઈંગના એક એકિઝકયુટિવે આપી છે.

Read About Weather here

અકાસા એરના આ ઓર્ડરને કારણે બોઈંગને વિમાન ઉત્પાદન માર્કેટમાં ગુમાવેલું બળ ફરી પ્રાપ્ત કરવામાં દ્યણી મદદ મળશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here