OMG રૂપિયાની રેલમછેલમ…!

OMG રૂપિયાની રેલમછેલમ...!
OMG રૂપિયાની રેલમછેલમ...!
ગુજરાતના જાણીતા ગાયિકા ઉર્વશી રાદડિયાનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્ચો છે.આ વીડિયોમાં જોઈ શકાય છે કે ડાયરામાં ઉર્વશી રાદડિયા પર રૂપિયાનો વરસાદ થઈ રહ્ચો છે.

Visit Saurashtra Kranti Homepage here

ડાયરામાં કલાકારો પર રૂપિયાનો વરસાદ થવો હવે સામાન્ય વાત છે.જોકે ઉર્વશી રાદડિયાના આ વાઈરલ વીડિયોમાં નોંધવા જેવી બાબત એ હતી કે સ્ટીલના પીપ ભરી ભરીને રૂપિયાની ઘોર કરવામાં આવી હતી.

Read About Weather here

ડાયરામાં રૂ. 20, 50 અને 500ની નોટો મળીને આશરે રૂ.20 લાખનો વરસાદ થયો હતો.આખાં સ્ટેજ પર જાણે રૂપિયાનો પથારો થઈ ગયો હતો.અમદાવાદના બાપુનગરમાં શ્રી સમસ્ત હિરાવાડી ગૃપ આયોજીત તુલસી વિવાહ નિમિત્તે ડાયરાનું આયોજન થયું હતું

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here