રાજકોટમાં મનપા ફૂડ વિભાગ ટીમની વ્યાપક કામગીરી: ખાદ્ય પદાર્થોનું ચેકિંગ

રાજકોટમાં મનપા ફૂડ વિભાગ ટીમની વ્યાપક કામગીરી: ખાદ્ય પદાર્થોનું ચેકિંગ
રાજકોટમાં મનપા ફૂડ વિભાગ ટીમની વ્યાપક કામગીરી: ખાદ્ય પદાર્થોનું ચેકિંગ

વાસી બટેકા અને ખજુરના 42 કિલો ગ્રામ જથ્થાનો નાશ કરાયો

જાહેર આરોગ્યના હિત ખાતર રાજકોટ મનપાના ફૂડ વિભાગ દ્વારા તહેવારો સમયે ખદ્ય પદાર્થોનું વ્યાપક ચેકિંગ કરવામાં આવ્યું હતું. રેકડી અને દુકાનોના સેમ્પલ લઇને ચકાસણી કરવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

ચકાસણી દરમ્યાન 25 કિલો ગ્રામ વાસી બટેકા, 2 કિલો ગ્રામ વાસી ખજુર અને ખજુરની ચટણી મળી કુલ 42 કિલો ગ્રામ વાસી ખાદ્ય પદાર્થનો નાશ કરવામાં આવ્યો હતો.

Read About Weather here

મનપા ફૂડ શાખાની ટીમો દ્વારા ભગવતી પરા મેઇન રોડ, સ્ટર્લીંગ હોસ્પિટલ પાસે, સંતકબીર રોડ, રેસકોર્ષ હોકર્સ ઝોન, ફન વર્લ્ડની પાસે રેકડીઓ અને દુકાનો પાસે વેચાતા ખાદ્ય પદાર્થના નમુના લઇ ચકાસણી કરવામાં આવી હતી. 16 જેટલા ફૂડ બિઝનેશ ઓપરેટરને ત્યાં તપાસ કરવામાં આવી હતી.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here