સંયુક્ત રાજ્ય અમેરિકાએ સોમવારના રોજ કોરોના વિરુદ્ધ સંપૂર્ણ રીતે વેક્સિનેશન લગાવી દેવામાં આવતા વિદેશી યાત્રિકો માટે તેમણે સંપૂર્ણ રીતે ભૂમિ અને હવાઈ સીમાઓ ફરીથી ખોલી દીધી હોવાનું માલુમ પડી રહ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
એવામાં અમેરિકાએ દુનિયાભરમાં યાત્રા પર લગાવેલ પોતાના 20 મહિનાના પતિબંધને પણ હટાવી દીધો છે.
Read About Weather here
પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા 2020ની શરૂઆતમાં લગાવવામાં આવેલ પ્રિતબંધ અને ત્યારપછી દેશની કમાન સાંભળનાર જો બાઈડન દ્વારા લગાવવામાં આવેલ પ્રિતબંધને વ્યાપક રૂપથી આલોચના કરવામાં આવી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here