સ્‍ટેટ બેંકના એટીએમમાં આગ….!

સ્‍ટેટ બેંકના એટીએમમાં આગ....!
સ્‍ટેટ બેંકના એટીએમમાં આગ....!

અંજારમાં ખડીયા તળાવ પાસે સ્‍ટેટ બેંક ઓફ ઈન્‍ડિયાના એટીએમ મશીનમાં આગ લાગી હતી.

Visit Saurashtra Kranti Homepage here

નવા વર્ષની રાત્રે ૧૦.૩૦ વાગ્‍યે એકાએક લાગેલી આગને પગલે લોકોએ ફાયર ફાઇટરને જાણ કરી હતી.

Read About Weather here

જોકે, ફાયર ફાઈટર આગ બુઝાવે તે પહેલાં જ અંદર રહેલ ૨ લાખ ૧૨ હજારની રોકડ રકમ ઉપરાંત બે સીસી ટીવી, ૨ એસી સહિતનો મુદામાલ બળીને ખાક થઈ ગયો હતો. પોલીસે ગુનો નોંધી વધુ આગ લાગવાના કારણોની તપાસ હાથ ધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here