બ્રેકીંગ ન્યુઝ મહિલાએ 5 બાળકોને આપી દર્દનાક મૃત્યુ

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
જર્મનીમાં એક મહિલાએ પોતાના  પતિના અન્ય મહિલા સાથેના અનૈતિક સંબંધથી કંટાળી પોતાના પાંચ  બાળકોની  હત્યા કરી દીધી હોવાનું  માલુમ  પડી રહ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

બાળકોને મોતનેઘાટ ઉતારતા પહેલા તેમને  પતિને  મેસેજ  કર્યો હતો કે તે હવે તેમને  ક્યારે પણ નહીં જોઈ  શકે.  અદાલતે  આ મામલે  મહિલાને  આજીવન કેદની સુનવણી  કરવાની  સજા  આપી છે.

Read About Weather here

વધુમાં મળતી માહિતી મુજબ જાણવામાં  આવી રહ્યું છે કે   આ મહિલાએ  પોતાના પતિને  અન્ય સ્ત્રી  સાથે ફોટોમાં જોઈ જતા  ગુસ્સે થઈને આવું  કૃત્ય  કર્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here