પ્રાપ્ત વિગતો અનુસાર ભરતભાઈ કાન્તિભાઈ તડવી ( રહે.ડાભેડના)ઓની ફરીયાદ મુજબ તારીખ 6.11.21 ના રાત્રે નવેક વાગે તેમની ફુલવાડી સ્ટેન્ડની બાજુમા આવેલી હોટલ દત્તક્રૃપા પર કિરણભાઈ નટુભાઈ તડવી અવાર નવાર જમતા હોય
Visit Saurashtra Kranti Homepage here
તેમજ ક્યારેક પાર્સલ મંગાવતા હોય આ દિવસે કિરણભાઈએ ફોન કરી હોટલના કારીગર પ્રિન્ટેશભાઈ સુમનભાઈ તડવીને તેની ઘરવાળી હોટલ ઉપર જમવાનુ માગે તો પાર્સલ કરીને આપવા કહ્યું હતું
પરંતુ પત્નિ હોટલ ઉપર પાર્સલ લેવા માટે આવેલ ન હોવા છતા કિરણ મોટર સાયકલ લઇ આવી તેની પત્નિને પાર્સલ કેમ આપ્યું નથી તેમ જણાવી પ્રિન્ટેશ સાથે ગાળાગાળી કરતા ભરત વચ્ચે પડી શાંત પાડતા કિરણ ફોન કરી અન્ય પોતાના ભાઈ ક્રિષ્ણા નટુભાઈ તડવી તથા
સાળા અનિલભાઈ ઉર્ફે ભક્કી ભાનુભાઈ તડવી તથા અન્ય પાચેક ઇસમોને બોલવતા ફોર વ્હીલ ગાડી તેમજ મોટર સાયકલ લઇ એકસંપ કરી આવી પ્રિન્ટેશ સાથે હાથાપાઇ કરી ગળાના ભાગે નખીયા ભરી ઇજા કરતા ભરત વચ્ચે પડતા અનિલભાઈ ઉર્ફે ભક્કી ભાનુભાઈ
Read About Weather here
તડવીનો પેન્ટમાથી ચપ્પુ કાઢતા જોઈ પકડવા જતા કપાળના ભાગે તેમજ માથાના ભાગે ચપ્પુ વાગી જતા ઇજા કરી હોટલના કાઉન્ટર ટેલબને નુકશાન કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા રાજપીપળા પોલીસે કાયદેસર કાર્યવાહી કરી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here