એક શખ્સે 2 સગીર બહેનોને આઠમા માળેથી નીચે ફેંકી દીધી…!

એક શખ્સે 2 સગીર બહેનોને આઠમા માળેથી નીચે ફેંકી દીધી...!
એક શખ્સે 2 સગીર બહેનોને આઠમા માળેથી નીચે ફેંકી દીધી...!
હેલોવીન પર એક રહેણાંક મકાનમાંથી બે બાળકીઓના પડવાથી મોત નીપજ્યા. એક બાળકીની ઉંમર 9 વર્ષ હતી, જ્યારે બીજાની ઉંમર 14 વર્ષ હતી. રશિયામાં એક વ્યક્તિએ બે સગીર બહેનોને આઠમા માળેથી નીચે ફેંકીને મારી નાખી.

Visit Saurashtra Kranti Homepage here

આરોપ છે કે બંને બાળકીઓ ઘણો વધારે શોર કરી રહી હતી, તેથી શખ્સે તેમને બિલ્ડિંગથી નીચે ફેંકી દીધી. આ મામલે પોલીસે શખ્સની ધરપકડ કરી લીધી છે.  આ બાળકીઓના મોત મામલે ફ્લેટમાં ભાડા પર રહેતા 23 વર્ષીય ઓચુર સૈન્ચેટની ધરપકડ કરવામાં આવી છે.

બાળકીઓ ફ્લેટમાં ખૂબ જ અવાજ કરી રહી હતી જેને લઈને સેન્ચેટ ભડકી ઉઠ્યો. તેણે આઠમા માળેથી તેમને બારીમાંથી બહાર ફેંકી દીધા.

Read About Weather here

એક બહેનનુ મોત 80 ફૂટથી નીચે પડ્યા બાદ થઈ, જ્યારે બીજાનુ હોસ્પિટલમાં મોત થઈ ગયુ.પોલીસ અનુસાર સૈન્ચેટે બંને સગીર બહેનોને બિલ્ડિંગથી નીચે ફેંકવાની વાત કબૂલ કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here