OMG 70 કરોડનું ભાડું…!

OMG 70 કરોડનું ભાડું…!
OMG 70 કરોડનું ભાડું…!
10 દિવસમાં લાઈટિંગ માટે સુરતીઓ 70 કરોડ ભાડું ચૂકવશે. આ સાથે જ ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે લાઈટિંગ બિઝનેસમાં 80 ટકા ગ્રોથ હોવાનું લાઈટિંગ એજન્સીના ઓનરો કહી રહ્યા છે. રંગબેરંગી રોશનીઓથી ઝગમગી ઉઠશે.

Visit Saurashtra Kranti Homepage here

જેને લઈને ટેક્સટાઈલ માર્કેટ, કોર્પોરેટ ઓફિસો, સરકારી બિલ્ડિંગોને લાઈટિંગથી સજાવવા અલગ અલગ એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપી દેવાયા છે. આ વર્ષે ખાસ કરીને એલઈડી લાઈટ, પામ લાઈટ અને સિરિઝની સારી માંગ છે, પરંતુ થીમ બેઈઝ્ડ લાઈટિંગની સૌથી વધારે ડિમાન્ડ હોવાનું જાણવા મળ્યું છે.

લાઇટીંગ પાછળ સૌથી વધુ કેબલ સ્ટેઇડ બ્રિજ, વરાછા ફલાય ઓ‌વર અને રિંંગ રોડ બ્રિજ પર અનુક્રમે 2.02 લાખ, 1.76 લાખ અને 1.37 લાખના ખર્ચે રોશની કરવામાં આવશે.આ વર્ષે પાલિકા દિવાળી, નવું વર્ષ અને ભાઇ બીજ

Read About Weather here

એમ 3 દિવસ શહેરના 22 બ્રિજ તથા 4 મોટા જંક્શનો પર રોશની કરશે, જેમાં19.75 લાખનો ખર્ચ થશે. 4 જંકશનોમાં મજુરાગેટ, સોશિયો સર્કલ, સોના હોટલ સર્કલ તથા રેલવે સ્ટેશન સર્કલનો સમાવેશ થાય છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here