45 લાખનું નકલી ઘી પકડાયું…!

45 લાખનું નકલી ઘી પકડાયું...!
45 લાખનું નકલી ઘી પકડાયું...!

આ અંગે માહિતી આપતા ફૂડ વિભાગના અધિકારી શ્રી ફળદુએ ‘અકિલા’ને જણાવ્યું હતું કે, ચોક્કસ બાતમી બાદ અમારી ટીમ ૨૧મીના રાત્રે ૧ વાગ્યા બાદ હરસુખભાઇ વાલજીભાઇ પરમારની શ્રી રામ ફેટ એન્ડ પ્રોટીન્સમાં તપાસ અર્થે દોડી ગઇ હતી

Visit Saurashtra Kranti Homepage here

અને તપાસ કરતા ૧૨૭૦૦ લીટર ઘી કે જેની કિંમત ૪૫ લાખ થવા જાય છે, તે કબજે લઇ સીઝ કરી દેવાયું છે. રાજકોટ ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમે ચોક્કસ બાતમી બાદ ગોંડલ પાસે આવેલ

માલધારી હોટલના પાછળના ભાગે શ્રી રામ ફેટ એન્ડ પ્રોટીન્સમાં દરોડા પાડી રૂ. ૪૫ લાખની કિંમતનું ૧૨૭૦૦ લીટર નકલી – ભેળસેળયુકત ઘી ઝડપી લેતા સનસનાટી મચી જવા પામી છે.

દરોડા દરમિયાન ગાયના ઘીના ૫૦૦ મીલી મીટર, ૧ લીટર, ૨ લીટર, ૧૫ કિલો અને લુઝ ઘીના ૩ મળી કુલ સેમ્પલ લેવાયા છે, આ ઉપરાંત ૨ પામ ઓઇલના પણ નમુના લેવાયા છે,

Read About Weather here

દરોડાની કાર્યવાહી ગઇકાલે વહેલી સવાર સુધી ચાલી હતી, તપાસનો દોર આજે પણ ચાલુ હોવાનું તેમણે ઉમેર્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here