OMG 5 હજારથી પણ વધારે મહિલાઓ સાથે સેકસ કર્યું…!

OMG 5 હજારથી પણ વધારે મહિલાઓ સાથે સેકસ કર્યું...!
OMG 5 હજારથી પણ વધારે મહિલાઓ સાથે સેકસ કર્યું...!

સ્પેનની એક સંસદીય સુનાવણીમાં પૂર્વ પોલીસ વડા જોસ મેન્યુઅલ વિલારેજોએ સનસનીખેજ ખુલાસો કરતાં કહ્યું કે, સ્પેનની ગુપ્તચર એજન્સી નેશનલ ઈન્ટેલિજન્સ સેન્ટરે રાજા જુઆન કાર્લોસની કામેચ્છાને નિયંત્રિત કરવા માટે મહિલા હોર્મોન અને ટેસ્ટોસ્ટેરોન બ્લોકર્સનું ઈન્જેકશન લગાવી દીધું હતું.

Visit Saurashtra Kranti Homepage here

રાજાની સેકસની આદતને તે સમયે દેશની સૌથી મોટી સમસ્યા માનવામાં આવતી હતી. વિલારેજોએ દાવો કર્યો કે, આ ઓપરેશનની પાથળ નેશનલ ઈન્ટેલિજન્સ સેન્ટરના તત્કાલીન ચીફ અને પૂર્વ સમ્રાટના નજીકના સહયોગી ફેલિકસ સેન્જ રોલ્ડનનું દિમાગ હતું.

અને તેમના કહેવા પર જ રાજાને મહિલાઓનાં હોર્મોનવાળું ઈન્જેકશન લગાવવામાં આવ્યું હતું રાજા-મહારાજાઓનાં શોખના અનેક કિસ્સાઓ તમે સાંભળ્યા હશે. પણ, હાલમાં સ્પેનના પૂર્વ રાજા જુઆન કાર્લોસની દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે.

સ્પેનનો આ રાજા સેકસનો ભૂખ્યો હતો અને પાંચ હજારથી પણ વધારે મહિલાઓ સાથે તેના સંબંધ હતા. સ્પેનના પૂર્વ પોલીસ પ્રમુખે સનસનીખેજ કરતો દાવો કરતાં કહ્યું છે

કે, રાજાની કામેચ્છાને કાબૂમાં લેવા માટે સ્પેનની ગુપ્તચર એજન્સીએ મહિલાઓના હોર્મોનવાળું ઈન્જેકશન આપી દીધું હતું. પૂર્વ પોલીસ વડાના આ દાવાથી સમગ્ર સ્પેનમાં ખળભળાટ મચી જવા પામ્યો છે

પૂર્વ પોલીસ વડા વિલારેજોએ એમ પણ કહ્યું કે, પૂર્વ રાજા આ સમયે અબુ ધાબીની એક લકઝરી હોટેલમાં રહી રહ્યા છે. એવો દાવો કરવામાં આવે છે કે, ડેનિશ-જર્મન ચેરિટી ચલાવનાર કોરિન્ના લાર્સન,

સ્પેનિશ સિંગર સારા મોંટિએલ, બેલ્જિયમની ગર્વર્નન્સ લિલિયન સાર્ટિયાઉ અને ઈટાલીની રાજકુમારી મારિયા ગ્રેબિએલા ડી સબોયા સહિતની નામચીન મહિલાઓ સાથે પણ રાજા જુઆન કાર્લોસના સંબંધ હતા.

સ્પેનિશ લેખક અમાદેઓ માર્ટિનેજ ઈંગલ્સે ‘જુઆન કાર્લોસઃ ધ કિંગ ઓફ ૫૦૦૦ લવર્સ’ નામનું પુસ્તક લખ્યું હતું. તેણે આ પુસ્તકમાં દાવો કર્યો હતો કે, છ મહિનાની અંદર જ રાજા જુઆન કાર્લોસે ૬૨ મહિલાઓની સાથે સંબંધ બનાવ્યા હતા.

Read About Weather here

એટલું જ નહીં, વર્ષ ૧૯૭૬ અને ૧૯૯૪ દરમિયાન રાજા ૨૧૫૪ મહિલાઓની સાથે સૂઈ ગયા હતા. સાથે જ રાજાએ રાજકુમારી ડાયના ઉપર પણ નજર નાખી હતી. જો કે, ડાયેનએ કાર્લોસ સાથે કોઈ સંબંધ ન હોવાનો ખુલાસો કર્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here