હોડીની મારફતે ફેરવ્યું આખું ઘર

હોડીની મારફતે ફેરવ્યું આખું ઘર
હોડીની મારફતે ફેરવ્યું આખું ઘર

કેનેડાના ન્યૂફાઉન્ડલેન્ડમાં એક દંપતીએ ખૂબ જ અનોખી રીતે પોતાના ઘરને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડીને હેડલાઇન્સ બનાવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

ખરેખર, આ દંપતીએ તેમનું બે માળનું મકાન હોડી પર રાખ્યું અને તેને એક તળાવથી બીજા તળાવમાં ખસેડ્યું. ઘર બદલવું કેટલું મુશ્કેલ છે તે આપણે બધા સારી રીતે જાણીએ છીએ. આથી જ લોકોને ઘર બદલવાનુ નામ સાંભળતા જ પરસેવો થવા લાગે છે.

હવે આ સમાચાર સાંભળીને લોકોના હોશ ઉડી ગયા હતા. વાસ્તવમાં લોકો ઘરની વસ્તુઓ ખસેડતી વખતે જ પરેશાન થઇ જા છે, પરંતુ આ દંપતીએ પોતાનું આખું ઘર શિફ્ટ કર્યું અને તે પણ તેને હોડી પર રાખીને.

Read About Weather here

એક અહેવાલ અનુસાર, ડેનિયલ પેની (Daniele Penney) અને તેના બોયફ્રેન્ડ કિર્ક લોવેલે (Kirk Lovell) 11 ઓક્ટોબરના રોજ 6 થી વધુ બોટ પર પોતાનું બે માળનું મકાન મૂક્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here