આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

1.વડોદરામાં લૂંટારુએ ફાયરિંગ કર્યું, વેપારીને ગોળી વાગવા છતાં ટિફિનનો ઘા કરી 4 લૂંટારૂઓને ભગાડ્યા

બાઇક સવાર બે લૂંટારૂ સાબજી…સાબજી..ની બુમો પાડી તેઓ પાસે પહોંચ્યા હતા

દુકાન બંધ કરીને ઘરે પહોંચેલા જ્વેલર્સની કારમાંથી થેલો લૂંટનાનો પ્રયાસ નિષ્ફળ

Read Local News / Articles : Saurashtra , Gujarat

2. દિવાળી નજીક છતાં રેલવે વિભાગે સ્પેશ્યલ ટ્રેનો અંગે જાહેરાત ન કરતા પ્રવાસીઓ મૂંઝવણમાં, હાલ ટ્રેનોમાં 300થી વધુનું વેઇટિંગ

દર વર્ષે દિવાળીમાં દિલ્હી, મુંબઈ, જમ્મુ, બનારસ, કોલકાતા, ગુવાહાટી, બેંગ્લોર, ચેન્નઈ તરફના પ્રવાસીઓનો ધસારો રહે છે

ટ્રેનમાં 100 ટકા કેપિસિટી સાથે ઉડાણની મંજૂરી પરંતુ ટ્રેનમાં હજુ સુધી મર્યાદાઓ રાખવામાં આવી છે

3. રાજકોટમાં ફોન આપવા બાબતે પિતાએ ઠપકો આપતા ધો.9માં અભ્યાસ કરતો તરુણ ઘરેથી નાસી ગયો, અપહરણની આશંકા

પ્ર.નગર પોલીસે આસપાસના CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી

4. રાજકોટમાં આજથી ધો.6થી 8 અને ધો.9થી 12ના દોઢ લાખ વિદ્યાર્થીઓની એકમ કસોટી શરૂ

એક સરખા પ્રશ્નપત્ર સામે શાળા સંચાલકોનો વિરોધ દર્શાવતા દરેક શાળાના પ્રશ્નપત્ર અલગ અલગ રહેશે

5. બે વર્ષમાં 1 લાખની વસ્તી હશે, 33 માળના બે લક્ઝુરિયસ આવાસ ટાવર સહિત 32 આવાસ સ્કીમો બનશે

મોદીના ડ્રિમ પ્રોજેક્ટ ગિફ્ટ સિટીના કુલ 3.58 લાખ ચો.મીટર જમીનમાંથી 23 ટકા રહેણાંક માટે આપવામાં આવી છે

6. હાર્દિકની ફિટનેસ અને રોહિતનું ખરાબ ફોર્મ ટીમ ઈન્ડિયા સામો મોટો પડકાર; IPLમાં મોર્ગન એક-એક રન માટે તરસ્યો હતો

7. 5 સ્ટાર સેફ્ટી રેટિંગ ધરાવતી ટાટા પંચ લોન્ચ થઈ, 7 કલરથી સજ્જ આ કારની પ્રારંભિક કિંમત 5.49 લાખ રૂપિયા

8. હોમ લોન માટે અરજી કરતાં પહેલાં યોગ્ય તૈયારી કરો, કો એપ્લિકન્ટ ઉમેરી લોન લિમિટ વધારો

હોમ લોન લેતાં પહેલાં પોતાનો ક્રેડિટ સ્કોર જરૂર તપાસો

9. M1X ચિપ સાથે નવું મેકબુક પ્રો લોન્ચ થશે, જૂનાં વેરિઅન્ટ કરતાં હાઈ સ્પીડ અને પ્રો ગ્રાફિક્સ મળશે

મેકબુક પ્રોના 14 ઈંચ અને 16 ઈંચ વેરિઅન્ટ લોન્ચ થઈ શકે છે

આ ઈવેન્ટમાં iOS 15, iPadOS 15 અને watchOS 8 પણ રજૂ કરી શકે છે

Read About Weather here

10. સેન્સેક્સ 460 અંક વધ્યો, નિફ્ટી 18477 પર બંધ; ઈન્ફોસિસ, ટેક મહિન્દ્રાના શેર વધ્યા

HCL ટેક, એમએન્ડએમ, ડો.રેડ્ડી લેબ્સ, એશિયન પેઈન્ટ્સ, બજાજ ઓટોના શેર ઘટ્યા

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here