‘મિરર યુકે’ અનુસાર, સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ પર એક છોકરાએ પોતાની ઓળખ ગુપ્ત રાખીને પોતાની ગર્લફ્રેન્ડ બાબતે ઘણા ખુલાસાઓ કર્યા હતા.
Visit Saurashtra Kranti Homepage here
તેણે જણાવ્યુ કે તેની ગર્લફ્રેન્ડમાંથી એટલી બદબૂ આવે છે કે તેણે એકલા સોફા પર સુવું પડે છે. એક છોકરાએ સોશ્યલ મીડિયા પર પોતાની ગર્લફ્રેન્ડ અંગે જણાવતા કહ્યુ કે તેની ગર્લફ્રેન્ડ દર બે અઠવાડીયે ફકત એક વાર નહાય છે.
જેના લીધે તેના શરીરમાંથી બદબુ આવતી રહે છે. એટલે તેને તેનાથી અલગ સોફા પર એકલા સુવું પડે છે.
છોકરાએ જણાવ્યુ કે તેની ગર્લફ્રેન્ડ ૧૫ દિવસમાં એક વાર નહાય. આના લીધે તેના શરીરમાંથી બહુજ દુર્ગંધ આવે છે જેને તે સહન નથી કરી શકતો. છોકરાએ કહ્યુ, ‘હુ તેને બહુ પ્રેમ કરૃં છું પણ મને એ નહોતી ખબર કે તે મહિનામાં ફકત બે વાર નહાય છે.
જો કે આ છોકરો કદાચએ નહીં જાણતો હોય કે ૮૩ વર્ષના ઇરાની નાગરિક અમૌ હાજીને વિશ્વનો સૌથી ગંદો માણસ ગણવામાં આવે છે. હાજી છેલ્લા ૬૫ વર્ષથી નહાયો જ નથી. બિઝનેસ ટુ ડે અનુસાર, હાજીનું કહેવું છે
Read About Weather here
કે તે પાણીથી ડરે છે એટલે નથી નહાતો. તેનું માનવું છે કે જો તે નહાશે. તો માંદો પડી જશે. આ ભયના કારણે તે છેલ્લા છ દાયકાથી નહાતો જ નથી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here