ગાંધીનગર મનપા ચૂંટણીમાં સરેરાશ 54 ટકા મતદાન નોંધાયું

ગાંધીનગર મનપા ચૂંટણીમાં સરેરાશ 54 ટકા મતદાન નોંધાયું
ગાંધીનગર મનપા ચૂંટણીમાં સરેરાશ 54 ટકા મતદાન નોંધાયું

વોર્ડ નં.7 કોલવડા, વાવોલમાં સૌથી વધુ મતદાન થયું
ગાંધીનગર મનપાની ચુંટણી યોજાઈ જેમાં કુલ 11 વોર્ડની ચુંટણીમાં 44 બ્ોઠકો પર 161 ઉમેદૃવારોનું ભાવિ નક્કી કરશે મતદૃારો જેમાં 44 ભારતીય જનતા પાર્ટીના ઉમેદૃવારો છે જ્યારે 44 કોંગ્રેસના ઉમેદૃવારો અન્ો આમ આદૃમી પાર્ટીના 40 ઉમેદૃવારોની સાથે 14 બહુજન સમાજ વાદૃી પાર્ટીના ઉમેદૃવારો, 2 ન્ોશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી 6 અન્ય પક્ષના ત્ોમજ 11 અપક્ષ પાર્ટીના ઉમેદૃવારો વચ્ચે જંગ હતો જેનું ભાવિ મંગળવારે નક્કી થશે.

ગાંધીનગરમાં મહાનગરપાલિકાનું ચુંટણીમાં સવારથી જ લોકોની નજર રહી હતી મતદૃાન સરેરાશ 54 ટકા નોંધાયું છે જેમાં સૌથી વધુ મતદૃાન વોર્ડ નં. 7 એટલે કે નવા ઉમેરવામાં આવેલ કોલવડા, વાવોલ ગામનો દૃબદૃબો જોવા મળી રહૃાો હતો વોર્ડનં. 7 માં સરેરાશ 63 ટકા મતદૃાન સાથે પ્રથમ નંબરે આવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

સવારથી જ વોર્ડ નં.7 માં સૌથી વધુ લોકોએ મતદૃાન કર્યું હોવાનું જોવા મળી રહૃાું છે આમ જોવા જઈએ તો કોરોનાની વૈશ્ર્વિક મહામારી પછી ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીમાં પ્રથમ વખત ત્રણ પક્ષો વચ્ચે જંગ ખેલાયો છે.

ભારે રસાકસી ધરાવતી આ ચૂંટણીમાં 11 વોર્ડની 44 બેઠકો માટે 284 બૂથ પર 281897 મતદૃારો પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. 11 વોર્ડ માં 44 બેઠકો માટે 161 ઉમેદૃવારોએ ઝંપલાવ્યું છે.

જેમાં 44 હ્વદ્ઘ, 44 કોંગ્રેસ, 40 આમ આદૃમી પાર્ટી, 14 બહુજન સમાજ વાદૃી પાર્ટી, 2 નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી, 6 અન્ય પક્ષના તેમજ 11 અપક્ષ પાર્ટીના ઉમેદૃવારોએ હરીફાઈમાં ઝંપલાવ્યું છે

ગાંધીનગર મનપા ચૂંટણીમાં કુલ 11 વોર્ડની ચૂંટણી યોજાઈ હતી જેમાં વોર્ડનં 1 (સ્ોકટર-25,26, રાંધેજા )નું સરેરાશ 62 ટકા મતદૃાન નોંધાયું હતુ ત્ોવી જ રીત્ો વોર્ડ ન. 2 (પ્ોથાપુર, જી.ઈ.બી) વિસ્તારમાં સરેરાશ 61 ટકા મતદૃાન નોંધાયું, વોર્ડનં 3

(સ્ોક્ટર-24,27,28)નું સરેરાશ 50 ટકા મતદૃાન નોંધાયું હતું. વોર્ડ નં. 4 (પાલજ- ધોળાકુવા)નું સરેરાશ 58 ટકા મતદૃાન નોંધાયું હતું. વોર્ડ નં. 5 (સ્ોક્ટર-22, પંચદૃેવ)નું સરેરાશ 37 ટકા મતદૃાન નોંધાયું વોર્ડ નં. 6 (સ્ોકટર-13,14, મહાત્મા મંદિૃર, ગોકુલપુરા,

કુબ્ોરનગર)નું સરેરાશ મતદૃાન 44 ટકા મતદૃાન નોંધાયું હતું. વોર્ડ નં. 7 (વાવોલ, કોલવડા)નું સરેરાશ 63 ટકા મતદૃાન નોંધાયું હતું. વોર્ડ નં. 8 (સ્ોકટર-4,5, સરગાસણ, અંબાપુર,વાસણિયા હડમતિયા)નું સરેરાશ 51 ટકા મતદૃાન નોંધાયું હતું.

વોર્ડ નં. 9 (સ્ોક્ટર-2,3, કુડાસણ)નું સરેરાશ 50 ટકા મતદૃાન નોંધાયું હતું. વોર્ડ નં. 10 (સ્ોકટર- 6,7, કોબા )નું સરેરાશ 50 ટકા મતદૃાન નોંધાયું હતું. વોર્ડ નં. 11 (ભાટ, ખોરજ)નું સરેરાશ 58 ટકા મતદૃાન નોંધાયું હતું.

ગાંધીનગર મહાનગર પાલિકાની ચુંટણીમાં ચૂંટણી તંત્ર દ્વારા 284 બૂથ પૈકી 144ને સંવેદૃનશીલ અને ચારને અતિ સંવેદૃનશીલ જાહેર કરાયા હતા. આ તમામ બૂથ પર કુલ 1,45,130 પુરુષ મતદૃાર અને 1,36,758 મહિલા મતદૃાર નોંધાયેલા છે,

જ્યારે 9 અન્ય છે. મતદૃાન મથક માટે 461 બેલેટ યુનિટ અને 317 કાઉન્ટિંગ યુનિટ તૈયાર કરીને મતદૃાન મથકો પર મોકલી દૃેવાયા હતા.

આ કામગીરી માટે 11 વોર્ડમાં પાંચ ચૂંટણી અધિકારી અને 1775 કર્મચારીઓ તૈનાત કરાયા હતા. આ ઉપરાંત મતદૃાન મથકોએ 1270 પોલીસ કર્મચારીઓને ફરજ સોંપવામાં આવ્યા હતા.

મતદૃાન પૂર્ણ થયા બાદૃ તમામ ઈવીએમને પાંચ સ્ટ્રોંગરૂમમાં મૂકવામાં આવ્યા હતા. સે-15ની સરકારી સાયન્સ કોલેજ, સે-15 આઈટીઆઈ, સે-15 સરકારી કોમર્સ કોલેજ, સે-15 સ્વર્ણિમ સ્પોટર્સ યુનિવર્સિટી

Read About Weather here

અને સે-15ની સરકારી આટર્સ કોલેજમાં ઈવીએમ સ્ટ્રોંગ રૂમ બનાવવામાં આવ્યા છે. મતગણતરીની પ્રક્રિયા સે-15 સરકારી સાયન્સ કોલેજ, આઈટીઆઈ, સરકારી કોમર્સ કોલેજ, સ્વર્ણિમ સ્પોર્ટસ યુનિ અને સરકારી આર્ટસ કોલેજમાં કુલ 53 ટેબલ પર હાથ ધરાશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here