આગામી સપ્તાહથી રાજકોટ-દિલ્હી વચ્ચે દૈનિક ફલાઇટ

પ્લેનની કોમ્યુનિકેશન સિસ્ટમ ફેલ થવાનું જોખમ...!
પ્લેનની કોમ્યુનિકેશન સિસ્ટમ ફેલ થવાનું જોખમ...!

તા.1થી 30 ઓક્ટોબર સુધીનું શેડયુલ જાહે2

ભાદ2વા માસના શ્રાધ્ધ પર્વ બાદ આસો માસ નવ2ાત્રીનાં તહેવા2ોમાં હવાઈ સેવામાં વધા2ા થવાની શક્યતા ધ્યાને લઈ એ2 ઈન્ડિયા કંપનીએ હાલના શેડયુલમાં ફે2ફા2 સાથે દિલ્હીની સેવામાં વધા2ો ક2વાનો નિર્ણય લઈ આગામી

Visit Saurashtra Kranti Homepage here

તા.1લી થી તા.30 ઓકટોબ2 સુધી 2ાજકોટ-દિલ્હી ફલાઈટ ડેઈલી ઉડાડવાનો નવો શેડયુલ જાહે2 ર્ક્યો છે.

રાજકોટ એ2પોર્ટમાં હાલ એ2 ઈન્ડિયા, ઈન્ડીગો અને સ્પાઈસ જેટ કંપનીઓની દિલ્હી સેવા શરૂ છે જેમાં એ2 ઈન્ડિયાની અઈંઈ-403-404 2ાજકોટ-દિલ્હી ફલાઈટ સપ્તાહમાં સોમ, મંગળ, ગુરૂ, શનિવા2ે ઉડાન ભ2ી 2હી છે.

આ ફલાઈટ આગામી તા. 1લી ઓકટોબ2થી ડેઈલી ઉડાન ભ2શે.ગત જન્માષ્ટમી તહેવા2ોમાં એ2 ઈન્ડિયા, સહિત ત્રણ એ2 લાઈન્સ કંપનીઓની ડેઈલી સેવા બાદ ગત તા.30મીથી સ્પાઈસ જેટ કંપનીએ ગોવા, હૈદ2ાબાદ, દિલ્હી ડેઈલી ફલાઈટ સપ્તાહમાં 4 દિવસ સાથે એ2 ઈન્ડિયા પણ દિલ્હીની સપ્તાહમાં 4 દિવસ ફલાઈટ ઉડી 2હી છે.

ગામી તા.1લી ઓકટોબ2થી એ2 ઈન્ડિયા 2ાજકોટ-દિલ્હી ફલાઈટનું ડેઈલી ઉડ્ડયન શરૂ થના2 છે. હાલના દિવસોમાં ઈન્ડિગોની 2ાજકોટ-દિલ્હી ડેઈલી ફલાઈટનું ઉડ્ડયન શરૂ છે

Read About Weather here

આગામી તા.1લીથી એ2 ઈન્ડિયાની 2ાજકોટ-દિલ્હી ફલાઈટનું ડેઈલી ઉડ્ડયન શરૂ થતા હવાઈ મુસાફ2ોની સુવિધામાં વધા2ો થના2 છે. સાથે દિલ્હી જતા મુસાફ2ોને ડેઈલી બે ફલાઈટની સુવિધા મળશે. આગામી નવ2ાત્રી તહેવા2ોમાં વહેલી સવા2ે મુંબઈ જવા ફલાઈટ શરૂ થવાની શક્યતા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here