આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

1. સુરતમાં ત્રણ ઈંચ વરસાદમાં રસ્તાઓ થયા ગાયબ, વેસુ રોડ પર નદીઓ વહેતી થઈ,

     સુરતમાં બપોરે 12થી 2 દરમિયાન બે કલાકમાં 2 ઈંચ વરસાદ ખાબક્યો

2.  ‘લામા’ ઊંટમાં બનતી નેનોબોડીઝથી કોરોના સામે રક્ષણ મળશે, આલ્ફા-બીટા વેરિઅન્ટ સામે પણ             

    અમેરિકન ઊંટ ‘લામા’માં બનતી નેનોબોડીઝ કોરોનાના વેરિઅન્ટ્સ પર અસરકારક સાબિત થઈ

Visit Saurashtra Kranti Homepage here

નેઝલ સ્પ્રે મારફતે આ નેનોબોડીઝ માણસોમાં ઈન્જેક્ટ કરવામાં આવશે

3. Detelકંપનીએ ‘મેડ ઇન ઇન્ડિયા’ ઇ-બાઇક Easy Plus લોન્ચ કરી, સિંગલ ચાર્જમાં 50 કિમીની રેન્જ આપતી

  આ બાઇકની કિંમત માત્ર 39,999 રૂપિયા

4. સેન્સેક્સ 60,000ને પાર, 5G પર મોદીની મીટિંગથી ભારતીય બજાર ટોપ ગેરમાં; નિફ્ટી પણ રેકોર્ડ ઊંચાઈએ

   ગુરુવારે સેન્સેક્સને 60 હજાર પર પહોંચતા માત્ર 43 પોઈન્ટ ઓછા પડ્યા. સેન્ટિમેન્ટને જોતાં બજાર ઐતિહાસિક સપાટી બનાવે તેવો નિષ્ણાંતોનો મત

5. ઇ-કોમર્સ કંપનીઓ તહેવારોના વેચાણ દરમિયાન 23 ટકા ગ્રોથ કરે તેવો અંદાજ

     GMV 49-52 અબજ ડોલર પહોંચવાની અપેક્ષા

6. ગાંધીનગર ગિફ્ટ સિટીમાં 1 ઓક્ટોબરથી બુલિયન એક્સચેન્જનો પ્રારંભ થશે, PM મોદીને આમંત્રણ

   દુનિયામાં સોનાના ભાવ કેવા ચાલી રહ્યા છે તેની પર આ એક્સચેન્જની નજર રહેશે. આંતરરાષ્ટ્રીય બુલિયન એક્સચેન્જના ઉદ્ઘાટન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવામાં આવ્યું

7. સ્વિચ ઓફ થયેલાં આઈફોનનું લોકેશન પણ હવે ટ્રેક કરી શકાશે, iOS 15માં નવી અપડેટ આવી

   લેટેસ્ટ અપડેટમાં  ‘Find My’એપમાં નવાં ફીચર્સ ઉમેરાયાં. આઈફોનનો ડેટા ડિલીટ થઈ ગયો હશે તો પણ તેનું લોકેશન જાણી શકાશે

8. ફિલિપાઇન્સમાં કોરોનાની સારવાર માટે અમદાવાદની કેડિલા ફાર્માનું ઇન્જેકશન સેપ્સીવેક વપરાશે

   ફિલિપાઇન્સ કોરોનાની સારવાર માટે સેપ્સીવેકને મંજૂરી આપનાર પ્રથમ દેશ બન્યો

Read About Weather here

9. 1999માં વાજપેયીની જીત પર 5 હજાર અને મોદીના વિજય પર 25 હજાર પહોંચ્યો હતો સેન્સેક્સ, જાણો 60 હજાર સુધી પહોંચવાની સંપૂર્ણ કહાની

10. ભારતમાં એશિયાની ફર્સ્ટ ફ્લાઇંગ કાર બની રહી છે, આ 2 સીટર કાર બેટરી અને બાયોફ્યુલ બંનેથી ઉડશે, ટ્રાવેલ સાથે મેડિકલ ઇમર્જન્સીમાં પણ ઉપયોગમાં લેવાશે

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here