આજી ડેમ છલું… છલું…

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

જો આજે વરસાદનું જોર રહેશે તો સાંજ સુધીમાં ઓવરફ્લો થવાની શક્યતા: 27.5 ફૂટે પાણી પહોચ્યું

સૌરાષ્ટ્રભરમાં મેઘકૃપા થઇ છે ત્યારે રાજકોટને પાણી પુરૃં પાડતા આજી – ન્યારી-1 અને ભાદર ત્રણેય ડેમમાં નવા પાણીની ધોધમાર આવક થઇ છે. આજે સવારે 10 વાગ્યાની સ્થિતિએ જ્યારે આજી છલકાવામાં હવે 1.50 ફૂટનું છેટુ છે.

Visit Saurashtra Kranti Homepage here

ડેમમાં ધીમી આવક ચાલુ છે.જો આજે વરસાદનું જોર રહે તો સાંજ સુધીમાં ઓવરફ્લો થવાની શક્યતાઓ છે.

Read About Weather here

આજી-1ની કુલ સપાટી 29 ફૂટ છે. જેમાંથી 27.50 સુધી પાણી ભરાય ગયું છે. હવે ઓવરફ્લોમાં 1.50 ફૂટ છેટુ છે.(4)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here