આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

CM રૂપાણીના રાજીનામા બાદ પાટીલ-નીતિન વચ્ચે ગુપ્ત બેઠક, સાંજે અમિત શાહ આવશે, પ્રફુલ્લ પટેલને તાત્કાલિક કમલમમાં હાજર રહેવા તેડું

કર્નાટક અને ઉત્તરાખંડ પછી હવે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પદ છોડ્યું, ભાજપ કાર્યાલય કમલમ્ ખાતે બેઠકોનો દોર જારી

વડોદરામાં જમવા બાબતે ઝઘડો થતાં પુત્રએ પિતાને પેટમાં લાતો મારી, રોષે ભરાયેલા પિતાએ કુહાડીના ઘા મારી નિંદ્રાધીન પુત્રનું ગળુ કાપી નાખ્યું

Read Local News / Articles : Saurashtra , Gujarat

રાજકોટમાં વજુભાઇ વાળાએ રૂપાણીના રાજીનામાં અંગે કહ્યું- મારી ઉંમર 83 વર્ષ છે, હું મુખ્યમંત્રીની રેસમાં નથી

રાજકોટમાં વિજય રૂપાણીના ઘર સહિત સમગ્ર વિસ્તાર અને ભાજપ કાર્યાલયમાં સન્નાટો, માનીતાઓના ચહેરા ઉતર્યારાજકોટમાં માતા આધારકાર્ડ કઢાવવા ગઈ, પરત ફરી તો સગીર દીકરી ઘરેથી ગાયબ, અજાણ્યા સામે અપહરણનો ગુનો દાખલ

રાજકોટમાં ફૂડ વિભાગની તપાસમાં શિવશક્તિ અને આશાપુરા ડેરી ફાર્મમાંથી લીધેલા દૂધના નમૂના ફેઈલ, 45 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરાયો

રાજકોટમાં વિપક્ષી નેતાએ DDOને પત્ર લખી જીલ્લા પંચાયતની સામાન્ય સભા દરમિયાન આચારસંહિતાનો ભંગ કર્યા અંગે ખુલાસો માંગ્યો

Read About Weather here

સુરતમાં બાઈક સવાર કાકા-ભત્રીજા ઓવરટેક કરવાના ચક્કરમાં ડિવાઈડર ઉપર મુકેલા ફૂલના કુંડા સાથે અથડાયા, 17 વર્ષીય ભત્રીજાનું મોત

ગણેશ મહોત્સવમાં પ્રસાદ પેકિંગમાં અપાયો, ડોમ નાના થયા, જાજરમાનને બદલે સાદગીભર્યો શણગાર

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here