ઓપન રાજકોટ સિનીયર ભાઈઓની ફૂટબોલ ટુર્નામેન્ટ યોજાઈ

ઓપન રાજકોટ સિનીયર ભાઈઓની ફૂટબોલ ટુર્નામેન્ટ યોજાઈ
ઓપન રાજકોટ સિનીયર ભાઈઓની ફૂટબોલ ટુર્નામેન્ટ યોજાઈ

સ્વ. દિનેશભાઈ દેસાઈ તથા સ્વ.પીટર જેકની યાદમાં


એ.જી. ઓફીસ ફૂટબોલ પ્લેયર્સ તથા રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ ડીસ્ટ્રીકટ ફૂટબોલ એસોસીએશનના સહયોગથી સ્વ. દિનેશભાઈ ગોસાઈ તથા સ્વ. પીટર જેકની યાદમાં ઓપન રાજકોટ સિનીયર ભાઈઓની ફૂટબોલ ટુર્નામેન્ટ ગત તા. 7 થી 15 સુધી રાજકોટ મ્યુનિસિપલ ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે યોજેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

આ ટુર્નામેન્ટનું ઉઘતન બન્ને ખેલાડીઓના કુટુંબીજનો રાજકોટ મહાનગર પાલિકાના મેયર દ્વારા દીપ પ્રાગટય કરવામાં આવેલ.

આ પ્રસંગે એ.જી. ઓફીસના ઓફિસરો સર્વ યશવંતકુમાર પી.એ.જી, સજી થોમસ સી.ડી.એ.જી, સંદીપ પાનદુલે, ડી.એ.જી. સુનીલભાઈ પારેખ, વેલ્ફર ઓફિસર, મેયર પ્રદીપભાઈ ડવ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુસ્કરભાઈ પટેલ, દ્વારા ગુજરાતના આર.ડી.એફનાં વાઈસ પ્રેસિડેન્ટ ગુણવતભાઈ ડેલાવાળા અને ડી.વી. મહેતા, મુકેશભાઈ બુંદેલા ઉપસ્થિત રહેલા હતા.

ઓપન રાજકોટ સિનીયર ભાઈઓની ફૂટબોલ ટુર્નામેન્ટ યોજાઈ ટુર્નામેન્ટ

ટુર્નામેન્ટમાં રાજકોટની નામાંકિત 12 ટીમો ભાગ લઇરહેલ છે. જેમાં એ.જી. ઓફીસ વાય.સી.સી, એ.બી, એસ.જી, સાગરમાતા, આર.ડી.એસ.એ, લાઈનબોય, વેટરન સ્ટાર વગેરે જેવી ટીમોએ ભાગ લીધો છે.

Read About Weather here

કાર્યક્રમને સફળ બનાવવા માટે ફૂટબોલ એસોસીએશનના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા, રોહિતભાઈ બુંદેલા, ડી.વી. મહેતા, મુકેશભાઈ બુન્દેલા, મુનાભાઈ બોરાશી, રાજેશભાઈ ચૌહાણ, ટેરેશભાઈ ફર્નાન્ડીશ, કેશવભાઈ ઠાકર, જયેશભાઈ કનોજીયા, અજયભાઈ ભટ્ટ, જહેમત ઉઠાવી રહ્યા છે.(7.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here