સાળંગપુરમાં દાદાને ભવ્ય અથાણાનો અન્નકૂટ, નિલકંઠ મહાદેવનું પૂજન

સાળંગપુરમાં દાદાને ભવ્ય અથાણાનો અન્નકૂટ, નિલકંઠ મહાદેવનું પૂજન
સાળંગપુરમાં દાદાને ભવ્ય અથાણાનો અન્નકૂટ, નિલકંઠ મહાદેવનું પૂજન


પવિત્ર સોમવતી અમાસ નિમિતે સાળંગપુરધામમાં અથાણાનો અન્નકૂટ ધરાવવામા આવેલ તથા નિલકંઠ મહાદેવનું પૂજન કરવામાં આવેલ.

પૂ.પૂશાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) ની પ્રેરણાથી પૂજારી સ્વામી ધર્મકિશોરદાસજીની અથાગ મહેનતથી યાત્રાધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરમાં સોમવારે દાદાને અથાણાનો અન્નકૂટનું આયોજન કરવામાં આવેલ.

Visit Saurashtra Kranti Homepage here

જેમાં દાદાને ભકતો દ્વારા પોતાના ઘરે પવિત્રપણે દાદા માટે અથાણા બનાવીને સાળંગપુરધામમાં તે કેરી, ગાજર, લીંબુ, ગુંદા વિવિધ 125 પ્રકારના અથાણાનો દિવ્ય અન્નકૂટ સ્વરૂપે ધરાવવામાં આવેલ

Read About Weather here

તથા સવારે મંગળા આરતી પૂજારી સ્વામી તથા સવારે શણગાર આરતી કોઠારી સ્વામી વિવેકસાગરદાસજી તેમજ બપોર અન્નકૂટ આરતી પ.પૂશાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીજી (અથાણાવાળા) દ્વારા કરવામાં આવેલ.(1.16)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here