અંકલેશ્વર માં પત્ની ના પેન્શન માટે 6 વર્ષથી રાહ જોતા વૃદ્ધ પતિ

અંકલેશ્વર માં પત્ની ના પેન્શન માટે 6 વર્ષથી રાહ જોતા વૃદ્ધ પતિ
અંકલેશ્વર માં પત્ની ના પેન્શન માટે 6 વર્ષથી રાહ જોતા વૃદ્ધ પતિ
અંકલેશ્વરના એક વૃદ્ધ છેલ્લા છ વર્ષથી પત્નીના પેન્શન માટે ધક્કા ખાઈ રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

અનેક વખત જે તે જવાબદાર વિભાગોમાં પત્ર વ્યવહાર બાદ પણ કોઈ જ નિરાકરણ ન આવ્યુ નથી.

હવે પત્ની હયાત પણ રહી નથી. તેમ છતાં ગાંધીગનર પેન્શન વિભાગમાં તેમની ફાઈલનો કોઈ જ હકારાત્મક નિકાલ કરવામાં આવતો નથી.

ભુપતભાઇ સોલંકીએ એક મુલાકાતમાં જણાવ્યુ હતુ કે, તેમના પત્ની હેન્ડીકેપ હતા અને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં વર્ગ – ૪ માં સફાઈ કર્મચારી તરીકે ફરજ બજાવતા હતા.

જો કે પત્નીની નિવૃતિ બાદ જે સરકારી લાભો કે પેન્શન મળવું જોઈએ મળ્યુ નથી.ગાંધીનગર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં અંગે તપાસ કરતા ત્યાંથી છેલ્લા છ વર્ષ થી માત્ર એક જ જવાબ મળી રહ્યો છે

કે તેમની ફાઈલ પેન્શન વિભગમાં છે. ત્યાં જઈને તપાસ કરો. પરંતુ કોઈ યોગ્ય જવાબ તેમને મળ્યો નથી.

ભુપતભાઇ સોલંકી પોતે પણ નિવૃત્તિનું જીવન ગુજારતા હોય તેમના માટેનો એક આધાર કે જે સરકાર તરફ થી

Read About Weather here

નિયમ મુજબ મળવો જોઈએ તે પણ મળતો નહોવા થી તેઓ ખુબજ આઘાતની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. (૪.૧૨)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here