2008નાં સીરીયલ બોમ્બ બ્લાસ્ટનો ચુકાદો અનામત

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

લાંબા સમયથી ચાલતા ખટલામાં 14 વર્ષે દલીલો પુર્ણ થઇ

અમદાવાદને ગત 2008ની સાલમાં હચમચાવી દેનાર શ્રેણીબધ્ધ બોમ્બ ધડાકાના કેસમાં સ્પેશીયલ જજે આજે ચુકાદો અનામત રાખ્યો છે. 14 વર્ષથી ચાલી રહેલા આ ખટલામાં દલીલો આજે પુરી થઇ હતી. અને સ્પેશીયલ જજ એ.આર.પટેલે આ કેસનો ચુકાદો અનામત રાખ્યો છે.

Read About Weather here

શ્રેણીબધ્ધ બોમ્બ ધડાકા કેસનાં આઠ આરોપીઓ હજુ ફરાર છે. આ કેસમાં કુલ 1163 ક્ષાસીઓને જુબાની લેવામાં આવી હતી. ધડાકાની આ ઘટનાએ જે તે સમયે દેશભરમાં ભારે ચર્ચા જગાવી હતી.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here