કારમાંથી ૧૧૮ બોટલ વિદેશી દારૂ પકડાયો

કારમાંથી ૧૧૮ બોટલ વિદેશી દારૂ પકડાયો
કારમાંથી ૧૧૮ બોટલ વિદેશી દારૂ પકડાયો

બારવાણ ચોકડી પાસે દારૂ ભરેલી કારનો પીછો કરી પોલીસે બુટલેગરને ઝડપી પાડ્યો

શહેરના કુવાડવા રોડ પર બારવણ ચાર રસ્તા પાસે દારૂ ભરેલી કારનો પીછો કરી એરપોર્ટ પોલીસે બુટલેગરને ઝડપી પાડી વિદેશી દારૂની 118 બોટલ કિંમત રૂ.47,200 ની કબ્જે કરી છે. કાર – દારૂ મળી કુલ રૂ. 1,21,000 નો મુદામાલ કબ્જે કર્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

પ્રાપ્ત વિગતો મુજબ બારવણ ચાર રસ્તા પાસે વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની બાતમીના આધારે એરપોર્ટ પોલીસ સ્ટેશનના જી.એમ.હડિયા, પોલીસ હેડ કોન્સ્ટેબલ વિક્રમ સોલકી,પો.કો.ભગિરથસિંહ ડોડીયાની ટીમે વોચ ગોઠવીને વાહન ચેકિંગ હાથ ધર્યું હતું.

Read About Weather here

જે દરમિયાન પોલીસને જોઈ ઈન્ડિગો કાર ભગાવી મુકનાર ચાલકનો પીછો કરી પોલીસે આરોપી પ્રવિણ ઉર્ફ અનિલ રવજી મકવાણા ( ઉ.વ 27 રહે. રામળિયા ગામ જસદણ) ની ધરપકડ કરીને કારમાંથી વિદેશીદારૂની 118 બોટલ કિંમત રૂ. 47,200 તથા એક મોબાઈલ, કાર મળી કુલ રૂ1,21,000 નો મુદામાલ કબ્જે કર્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here