પેટ્રોલમાં ભાવ વધારો થતા નાના વાહનો ચલાવવા પોસાય નહીં તેમ સાબિત થયું

પેટ્રોલમાં ભાવ વધારો થતા નાના વાહનો ચલાવવા પોસાય નહીં તેમ સાબિત થયું
પેટ્રોલમાં ભાવ વધારો થતા નાના વાહનો ચલાવવા પોસાય નહીં તેમ સાબિત થયું


હાલ કૂદકે ને ફુસકે મોંઘવારી એ માજા મૂકી છે. ત્યારે નાના ગરીબ ઘરના વ્યક્તિઓ આ મોંઘવારી ખમી શકે તેવી તાકાત રહી નથી.તેલ ચણાના નો લોટ થી માંડી સઘળી વસ્તુ પરવડે તેવી નથી

Visit Saurashtra Kranti Homepage here

જો કે હાલ સાતમ આઠમના ટાઢું ટુકડું ખાવા માટે નાના મણસોને બનાવવા પૂરતી જોગવાઈ નથી જો કે આ રોડ પર સી.એન.જી રિક્ષામાં ગોંડલ થી બાઈક ચડાવી ગામડા સુધી પહોંચતું કરવા ભાડા પેટે રીક્ષા કરી બાઈકને પહોંચાડવા

Read About Weather here

કટીબદ્ધ ગરીબ માણસ હવે પેટ્રોલ આ બાઈકને સુઘડવા માટે 1 લિટરના 99 રૂપિયા કેમ આપવા એવો મનોમન અચૂક વિચાર કરતો હશે ચાલ રિક્ષામાં ગોઠવી ઘરે જ બાઈકને શોભામાં મૂકી દઈએ મોટાભાગના લોકો એસ.ટી બસમાં મુસાફરી તરફ ધકેલાય ભાઈ મોંઘવારી એ માજા મૂકી જ્યાં જઈએ ત્યાં આ શબ્દો કાનમાં અચૂક અથડાઈ.(7.16)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here