દ્વારકા જીલ્લામાં 4 સ્થળે જુગાર દરોડા: 21 ઝડપાયા

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
તાલુકાના જે.પી. દેવળીયા ગામની સીમમાં જાહેરમાં ગંજીપાના વડે તીનપત્તી નામનો જુગાર રમી રહેલા કિશોર હરજીભાઈ પ્રજાપતિ, રવજીભાઈ ધેડીયા, આમદભાઈ અલીભાઈ ખીરા, ભીખાભાઈ ભુરાભાઈ ત્રિવેદી અને મેરુપરી રતનપરી ગોસાઈ નામના પાંચ શખ્સોને ઝડપી લીધા હતા.

Visit Saurashtra Kranti Homepage here

પકડાયેલા આ શખસો પાસેથી રૂપિયા 10,390 રોકડા તથા રૂપિયા 11,500ની કિંમતના પાંચ નંગ મોબાઇલ ફોન અને રૂપિયા 75 હજારની કિંમતના ત્રણ મોટરસાયકલ મળી કુલ રૂપિયા 96,890 નો મુદ્દામાલ કબજે કરી જુગારધારાની કલમ મુજબ જરૂરી કાર્યવાહી કરી હતી.

જયારે અહીંના નગર ગેઈટ વિસ્તારમાંથી પોલીસે અમૃત વાલા ડોરુ, કરશન ભોજા રોશીયા, પેથા ગંગા માતંગ, પ્રવીણ વાલા ડોરુ, નામોરી રાજુ માતંગ અને જીતુ જેઠા ડોરું નામના છ શખ્સોને

ચકલી પોપટવાળા પેડ ઉપર અલગ અલગ ચિત્રોમાં પૈસા મુકાવી, ચિઠ્ઠી નાખી અને શરત લગાવીને જુગાર રમતા રૂપિયા 3,050ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

કલ્યાણપુર તાલુકાના પટેલકા ગામેથી સ્થાનિક પોલીસે મોડી રાત્રીના સમયે સ્ટ્રીટલાઇટના અજવાળે ગંજીપત્ત્મા વડે જાહેરમાં તીનપત્ત્મીનો જુગાર રમી રહેલા છ શખ્સોને રૂપિયા 13,670 ના મુદ્દામાલ સાથે પકડી પાડયા હતા.

જયારે કલ્યાણપુર તાબેના બાકોડી ગામે જાહેર ચોકમાં મોડી રાત્રીના સમયે ગંજીપત્ત્મા વડે જુગાર રમી, પૈસાની હાર-જીતની કરતા નારણ ઝીણા વાદ્યેલા, ભીખુ કરસન વાદ્યેલા,

Read About Weather here

કારા પાલા વાદ્યેલા, અને ચના ઝીણા વાદ્યેલા નામના ચાર શખ્સોને પોલીસે રૂપિયા 6,320 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી કરી હતી.(9.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here