ગોંડલ માર્કેન્ટાઇલ બેંકના ત્રણ એજન્ટો દ્વારા 30 નાના રોકણકારો સાથે 90 લાખની છેતરપિંડી

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

બચતો ઉઘરાવ્યા બાદ એજન્ટોએ બેકમાં રકમ જ જમા ન કરાવી ; ગ્રાહકો બેકમાં પૈસા ઉપાડવા પહોંચતા કૌભાંડનો ભાંડો ફુટ્યો

ગોંડલ માર્કેન્ટાઇલ કો- ઓપ ક્રેડીટ કાર્ડના ત્રણ સભ્યોએ નાની બચતના રોકાણકારોના પૈસા ઉઘરાવી લીધા બાદ પૈસા પરત નહિ આપી રૂ. 93લાખ 45 હજારની છેતરપિંડી આચર્યા અંગેની ફરિયાદ ગોંડલ સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

Visit Saurashtra Kranti Homepage here

જ્યારે ચેરમેન સહિત અન્ય ચાર લોકોની સંડોવણી અંગે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરતાં ભારે ચર્ચા જાગી છેે છેતરપિંડીના બનાવ અંગે ગોંડલના ખોડિયારનગરમાં રહેતા સંજય ખોડા રામજી ડાભી ( ઉ.વ 28 ) ની

ફરિયાદ પરથી ગોંડલ સીટી પોલીસે નાની બચતના પૈસાના ઉઘરાણા કરનાર કેતન ઘુસા ભાલાળા, દિનેશ ઘુસા ભાલાળા, અનિલ ભાલાળા સામે ફરિયાદ નોંધાવી છે.

પી.આઈ એમ.આર. સંગળાએ આઈપીસી 406,420, સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.મૃતક કેતન ભાલાળાએ 25 થી 30 રોકાણકારોના રૂ. 93 લાખ 45 હજાર બેંકમાં જમા નહિ છેતરપીંડી આચરી હતી.

દેવીપૂજક યુવાને ફરિયાદમાં જણાવ્યું છે કે મારા સહિત 45 રોકાણકારોએ ગોંડલ મર્કેન્ટાઈનના એજન્ટ કેતન ભાલાળા પાસે 2017 થી એકાઉન્ટ ખોલાવીને પૈસા જમા કરાવતા હતા.

અમારી પાસે પાસબુકો છે. પરંતુ એજન્ટ 2017 થી 2021 સુધી તેના બે ભાઈઓ સાથે મળી બેકમાં પૈસા જમા નહિ કરાવી છેતરપીંડી આચરી હતી.

જે કૌભાંડમાં ચેરમેન, ઇન્દુબેન ડોબરીયા,પ્રકાશ સહિત ત્રણ ભાઈઓની સંડોવણી હોવાની શકા છે. બેકમાં પૈસા ઉપડાવવા જતા અમારા સાથે છેતરપિંડી થયાની જાણ થઈ હતી.હાલ ત્રણે એજન્ટો પણ ફરાર છે,

Read About Weather here

બેકો માં પૈસા જમા નહિ થતા મસમોટું કૌભાંડ હોવાની શકા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here