મોરબી રોડ પરથી ચોરાઉ બે પાણીની મોટર સાથે બે શખ્સો પકડાયા

મોરબી રોડ પરથી ચોરાઉ બે પાણીની મોટર સાથે બે શખ્સો પકડાયા
મોરબી રોડ પરથી ચોરાઉ બે પાણીની મોટર સાથે બે શખ્સો પકડાયા

મોરબી રોડ પર જકાતનાકા પાસેથી બે શખ્સોને બે ચોરાઉ પાણીની મોટર સાથે ઝડપી લઈ ડીસીબીની ટીમે વધુ તપાસ હાથ ધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી રોડ પર જકાતનાકા પાસેથી ચોરાઉ મોટર સાથે બે શખ્સો ઉભા હોવાની બાતમીના આધારે ડીસીબી પોલીસ સ્ટેશનના પી.આઈ વી.કે.ગઢવી, પી.એસ.આઈ વી.જે.જાડેજાની ટીમે દરોડો પાડી ભરત જગાભાઈ ઇટોદરા ( રહે. પીપરડી ગામ, વાંકાનેર ), મયુર ચનાભાઈ રાઠોડ ( ઉ.વ ૩૫ રહે. મોરબી રોડ ) ની ધરપકડ કરી ર. ૧૨ હજારની કિંમતની બે મોટરો કબ્જે કરી હતી.

Read About Weather here

આ બન્ને મોટરોના કાગળિયાં માંગતા છળકપટથી મેળવી હોવાનું ફલિત થતા પોલીસે વધુ ગુનો નોંધ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here