પડધરીનાં મોવિયામાં જુગાર રમાતો હોવાની બાતમીનાં આધારે પડધરી પલીસે દર્દો પાડી જુગાર રમતા વેરશી રાયમલ ચૌહાણ, રાહુલ રામભાઈ બાંભર, અજય નાગજી રાતડીયા, રીયાઝ હબીબ દલ, રોહણ દિનેશ સોલંકીની ધરપકડ કરી રૂ.11910 મળી કુલ રૂ27210 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.(૫.૧૨)
Visit Saurashtra Kranti Homepage here
ધોરાજીનાં ગોડાઉનમાં પતા ટીંચટા 8 બાજીગરો પકડાયા
ધોરાજીનાં ઉગમણ સીમમાં સુરેશ રામાણીની વાડીમાં જુગાર રમાતો હોવાની બાતમીનાં આધારે ધોરજી પોલીસે દરોડો પાડી જુગાર રમતા સુરેશ ભીખા રામાણી, નિલન જમનાદાસ અંટાળી, જયસુખ કુરજી સુતરીયા, વિજય કુરજી સાકરિયા, મહેશ ઉર્ફે મુકેશ વઘાસીયા, ભરત દેવા ભાલીયા, મોહન ઉકા સાખટ, અલ્પેશ પ્રવિણ ઠુંમરની ધરપકડ કરી રોકડા રૂ. 36840, મોટર સાયકલ કિંમત રૂ. 1,05,5000 મળી કુલ રૂ.1,41,840 નો મુદ્દમાલ કબ્જે કર્યો છે.(૫.૧૨)
- ગોંડલ બસ સ્ટેશન પાસે ઘોડીપાસા રમતા 6 પકડાયા
ગોંડલનાં બસ સ્ટેશન પાસે ઘોડીપાસાનો જુગાર રમતા મનોજ ગોપાલ જાદવ, રઘુ રામા બાટલા, ફિરોજ અલારખા મુળિયા, નાશીર ડાડા ખીરાણી, ઈબ્રાહીમ બોદુ ખીરાણી, અલ્તાફ અમિન રાઠોડની ગોંડલ સીટી પોલીસે ધરપકડ કરી રૂ.10120 ની રોકડ કબ્જે કરી છે.(૫.૧૨)
- ગોંડલમાં પતા રમતી ચાર મહિલા સહિત 7 જુગારી પકડાયા
ગોંડલનાં ત્રણ માળીયા આવાસ ક્વાર્ટર ગોંડલનાં ત્રણ માળીયા આવાસ ક્વાર્ટર પાસે જુગાર રમતો હોવાની બાતમીનાં આધારે ગોંડલ સીટી પોલીસે દરોડો પાડી જુગાર રમતા પ્રકાશ ભીયા સાવલીયા, સાગર રાજુ સોલંકી, સાબેરાબેન રહેમાન કુરેશી, શિવાનીબા હિતેશસિંહ જાડેજા, સોનલબેન ઉર્ફે હમીદ પ્રકાશ સાવલીયા, રાજીયા ગીગા મકરાણી, મનિષા દિનેશ સોલંકીની ધરપકડ કરી પોલીસે રૂ.12180 ની રોકડ કબ્જે કરી હતી.(૫.૧૨)
Read About Weather here
- ધોરાજીનાં ગોડાઉનમાં જુગાર રમતા 8 શકુની પકડાયા
ધોરાજીનાં જૂનાગઢ રોડ પર ઉગમણી સીમમાં જુગાર રમાતો હોવાની ચોક્કસ બાતમીનાં આધારે ધોરાજી પોલીસે રેડ કરી જુગાર રમતા સુરેશ ભીખાભાઈ રામાણી, નીલીન જમનાદાસ અંટાળી, જયસુખ સુતરીયા, વિજય કુરજી સાકરિયા, મહેશ ઉર્ફે મુકેશ વઘાસીયા, ભરત દેવા ભાલીયા, મોહન ઉકા સાંખટ, અલ્પેશ ઠુંમરની ધરપકડ કરી પોલીસે રોકડા રૂ.૩૬૮૪૦ મળી કુલ રૂ. 1,41,840 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.(૫.૧૨)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here