પ્રિન્સીપાલ ડી.પી.જોશી પબ્લિક લાઈબ્રેરીનાં ઉપક્રમે ર્જ્કોત ખાતે 270મી બેઠક યોજાશે

ખંભાત અને હિંમતનગરમાં સજ્જડ બંદોબસ્ત વચ્ચે શાંતિ
ખંભાત અને હિંમતનગરમાં સજ્જડ બંદોબસ્ત વચ્ચે શાંતિ

આકાશવાણીના પ્રોગ્રામ પ્રોડ્યુસર અને વિદ્વાન વાચક સલીમ સોમાણી દ્વારા ડિસ્કવર યોર ડેસ્ટીની નો રસાસ્વાદ કરાવાશે

Visit Saurashtra Kranti Homepage here

પ્રિન્સિપાલ ડી.પી. જોશી પબ્લિક લાઈબ્રેરીના ઉપક્રમે રાજકોટના સાહિત્યરસિકો દર મહિને સિસ્ટર નિવેદિતા નિરંતર શિક્ષણ કેન્દ્ર, 3- બાલમુકુંદ પ્લોટ્સ, રાજકોટ ખાતે સાહિત્યસભામાં એકત્ર થઈ વિવિધ ભાષાની ઉત્તમ સાહિત્ય કૃતિનો તેમજ વિવિધ ક્ષેત્રના તજજ્ઞઓની જ્ઞાનવાણીનો રસાસ્વાદ માણે છે.

Read About Weather here

આ માસની 270 મી બેઠક તા.1/9 ને બુધવારે સાંજના ૫ વાગ્યે મળશે. આ બેઠકમાં આકાશવાણી- રાજકોટના પ્રોગ્રામ પ્રોડયુસર રાને વિદ્વાન વાચક સલીમભાઈ સોમાણી દ્વારા સુવિખ્યાત લેખક રોબીન રામ લિખિત પુસ્તક ડિસ્કવર યોર ડેસ્ટીની (અનુવાદ: તમારા પ્રારબ્ધને શોધો) નો રસાસ્વાદ કરાવવામાં આવશે.(૬.૧૨)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here