CNGના ભાવમાં મોંઘવારીનો માર

CNGના ભાવમાં મોંઘવારીનો માર
CNGના ભાવમાં મોંઘવારીનો માર

લાગે છે કે મોંઘવારી પીછે હટ કરવાનું મુકાશે નહીં. દરેક વસ્તુમાં રોજે ભાવ વધારો કરવામાં આવે છે. જીવન જજુરી વસ્તુમાં ભાવ વધતાં લોકોને આર્થિક ભીષણનો સામનો કરવો પડે છે. વસ્તુ ખરીદવામાં કાપ મુકવો પડે છે.

Visit Saurashtra Kranti Homepage here

પેટ્રોલિયમ પેદાશોમાં છેલ્લા 1 વર્ષથી સતત વધારો કરવામાં આવે છે. લોકડાઉન પહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવ 70 રૂ. આસપાસ હતો જે હાલ 100 રૂ. આસપાસ પહોંચી ગયો છે. લોકડાઉન ખૂલતાં જ મોંઘવારી એ મજા મૂકી.

થોડા દિવસ પહેલા પેટ્રોલ અને ડીઝલમાં 20 પૈસા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો હતો.

Read About Weather here

પરંતુ CNG ગેસમાં ભાવ વધારો કરવામાં આવ્યો છે. ગુજરાત ગેસ દ્વારા CNG ગેસમાં પ્રતિ કિલોગ્રામ એ 2 રૂ. નો વધારો કરવામાં આવ્યો છે. પહેલાનો ભાવ 52.45 રૂપિયા કિલો હતો જે વધીને હવે 54.45 રૂપિયે કિલો થઈ ગયા છે.

ગુજરાત ગેસ દ્વારા CNG ગેસમાં ભાવ વધારો કરતા અદાણી ગેસે પણ CNGમાં ભાવ વધારો કર્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here