આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

1. રણવીરસિંહ સ્ટારર ‘અન્નિયા’ની હિન્દી રિમેકમાં વિધ્ન ઉભુ થયું

   રમેકના નિર્માતા જયંતીલાલ ગડા અને નિર્દેશક શંકર સામે કોર્ટમાં જવાનો મૂળ નિર્માતાનો ફેસલો

2. વેક્સિનના બન્ને ડોઝ લેવા છતાં ન્યુઝીલેન્ડનો બેટસમેન થયો

કોરોનાગ્રસ્તબાંગ્લાદેશ પહોંચ્યા બાદ ખુલાસો: ટીમમાં ફફડાટ

Visit Saurashtra Kranti Homepage here

3. 35 વર્ષ બાદ ઈંગ્લેન્ડમાં સળંગ બે ટેસ્ટ જીતવાના ઈરાદે મેદાને ઉતરશે ટીમ ઈન્ડિયા

 1986 બાદ ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામે એક શ્રેણીમાં ક્યારેય બે ટેસ્ટ જીતી શકી નથી: પુજારા-રહાણેનું રમવું લગભગ નિશ્ચિત, અશ્વિનને મળી શકે છે તક

4. બેન્કોના ચેક-બોકસ પણ અસલામત: મોબાઈલ તથા બેન્ક ખાતા નંબર મેળવીને ફ્રોડ થયો

બેન્ક અધિકારી તથા ચીટરે ખેડુતના ખાતામાંથી રૂા.1.40 કરોડ ઉપાડી લીધા

5. તાલિબાને કહ્યું- ઈસ્લામના જાણકાર જ અફઘાનિસ્તાનમાં સરકાર ચલાવશે, પંજશીર પર પણ અમારો ઝડપથી ક્ધટ્રોલ હશે

 અત્યારસુધી 626 લોકોને અફઘાનિસ્તાનથી ભારત લવાયા. અફઘાનિસ્તાનથી ભારત આવેલા 78 લોકોમાંથી 16 કોરોના પોઝિટિવ

6. મારુતિ સુઝુકી જિમ્નીનો 5 ડોર લુક પહેલીવાર સામે આવ્યો, ગ્રીન શેડમાં આવનારી આ કાર લેટેસ્ટ ફીચર્સથી સજ્જ હશે

 મારુતિ સુઝુકી જિમ્નીનું 3 ડોર વેરિઅન્ટ થોડા સમય પહેલાં લોન્ચ થઈ ગયું હતું અને હાલ તેનું પ્રોડક્શન ભારતમાં પણ કરવામાં આવી રહ્યું છે. પરંતુ હાલમાં તે માત્ર નિકાસ માટે બનાવવામાં આવી રહ્યું છે.

7. પ્રોપર્ટી અને સોનું વેચવાથી થતા પ્રોફિટ પર પણ ટેક્સ ચૂકવવો પડે છે, રોકાણના સમયગાળાના હિસાબથી ટેક્સનું કેલ્ક્યુલેશન થાય છે

 નાણાકીય વર્ષ 2020-21 માટે ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી છે. ITR ફાઈલ કરતા સમયે તમામ ઈન્કમ અને કેપિટલ ગેઈન્સની સાચી જાણકારી આપવી જરૂરી હોય છે.

8. 600 કરોડ સુધી થઈ શકે છે કમાણી; પહેલા વધતી કિંમતો પર નિયંત્રણ મેળવવા અફઘાનિસ્તાનમાંથી મંગાવવામાં આવતી હતી ડુંગળી

 અલવરમાં 40 હજાર વીધામાં ડુંગળીનું વાવેતર કરવામાં આવ્યું છે. 2019માં અફઘાનિસ્તાનમાંથી ડુંગળીની આયાત કરવામાં આવી હતી.

Read About Weather here

9. કાબુલનાં બજાર, બેન્ક અને સ્કૂલમાંથી રિપોર્ટ:7 દિવસ પછી મોલ-હોટલ અને લોકલ બજાર ખૂલ્યાં તો શોપિંગ માટે ભીડ થઈ, બસ સ્ટોપ પર લોકો આઇસક્રીમ ખાતા જોવા મળ્યા

  કાબુલના જ એક રહેવાસીએ હાલની ત્યાંની કહાની જણાવી છે. આ કહાની ત્યાંની ગલીઓની છે. એને પગલે અમે અહીં તેનું નામ કાબુલીવાલાની કહાની એમ આપ્યું છે. જોકે એ કહેનારના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, તેમણે જ આ અંગે ના કહી છે. હાલ સ્થિતિ કંઈક આવી છે.

10. બ્લોગરે અનુષ્કા શર્મા સાથેની સેલ્ફીનો અનુભવ શૅર કર્યો, વામિકા સાથે હોવાથી વિરાટે ફોટો ક્લિક કરાવવાની ચોખ્ખી ના પાડી

સિમ્પલી અમીનાએ સો.મીડિયામાં અનુષ્કા શર્મા-વિરાટ કોહલી કેવી રીતે રસ્તામાં મળી ગયા તે અંગે વાત કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here