કાલાવડના અનેક ગામોમાં વીજના ધાંધીયા : ખેડૂતો હેરાન-પરેશાન

કાલાવડના અનેક ગામોમાં વીજના ધાંધીયા : ખેડૂતો હેરાન-પરેશાન
કાલાવડના અનેક ગામોમાં વીજના ધાંધીયા : ખેડૂતો હેરાન-પરેશાન

કચેરીએ જાણ કરતા કર્મચારીઓ દ્વારા કોઈ જવાબ મળતો ન હોવાનો આક્ષેપ

કાલાવડ તાલુકાના અનેક ગામોમાં છેલ્લા ઘણા સમયથી ખેતીવાડીમાં વીજ ધાંધિયાની પરેશાનીથી ખેડૂતો તંગ આવી ગયા છે.

Visit Saurashtra Kranti Homepage here

પીજીવીસીએલની કચેરી એ જાણ કરતા કર્મચારી ઓ દ્વારા કોઈ જવાબ મળતો નો હોય અને ઉપરથી જ વીજ સમસ્યાઓ છે.

તેવા બહાના બનાવી એન કેન પ્રકારે ખેડૂતોને જવાબ આપવામાં આવતા હોય જેથી ખેડૂતો તંગ આવી ગયા હોય એક બાજુ કુદરત રૂઠ્યો છે.

વરસાદ આવતો નથી અને થોડા પાણી હોય મોલાતને બચાવવા પિયત આપવું જરૂરી હોય જેથી વીજળીની હાલ તાતી જરૂરિયાત હોય

જેથી કાલાવડ તાલુકાના લક્ષ્મીપુર,જશાપર,નાની વાવડી,મકરાની સણોસરા,જાલણસર,પીપર, ખરેડી, દેવરિયા,રામપર,

Read About Weather here

ખંઢેરા, બાદનપરના ખેડૂતો એકઠા થયા અને વીજળી અંગેના પ્રશ્ર્નોને ધ્યાનમાં લઇને કચેરીમાં આવેદનપત્ર આપીને રજુઆત કરેલ છે.(9.4)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here